SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ મો કયાણ ન્દિર મહાયન્ત્ર પૂજનવિધિઃ TOGGLE અતિપિ દીસે, તુ' અશ્થિાત પશુ નહિ રીસે. પ્રભુ॰ ૨ જ્ઞાનવત અજ્ઞાનને રાખે, હિત મૃદુ કથક સ્થિત દાખે; તુંહી સકલગુરુ નવ હેઇ, આપ નિરાગી રાગી સહુ કોઇ. પ્રભુ॰ ૩ અણુણિયા પણ પડિત સહુથી, અનલ...કારી સુભગ બહુથી; તું વ્રતધારી નિવૃ`તિ નારી, નિશદિન વિલસે તુ' અવિકારી. પ્રભુ૦ ૪ દણિપરિ તારા મહિમા ઝાઝા, તુંહિ જ નિરાશથી એ છે આઝ; નયમિલ પ્રભુ જગદુખકારી, સુરતઽ તુજ પર કરૂ* ઉવારી. પ્રભુ૦ ૫ સ્વામી હેાવા છતાંયે, ત્રણ જગતતણા, દુ`ત સ્વામ છે! તું, છે! અક્ષર સ્વભાવે, પણ લિપિવિણ છે, નાથ ! હૈ વીતરાગન્ ! અજ્ઞાની છે છતાંયે, નિશદિન તુજમાં, વિશ્વ દેખાડનારૂં, કેવી રીતે સૂરે છે, અમલિન જિનદ ! જ્ઞાન જે જાય નાહીં. ।।૩૦। શ્લોક-૩૧ (નમોઽહઁ....) ૩ ગામÉમૃતનમાંત્તિ રનાંત્તિ રોષા – ૩સ્થાપિતાનિ મટેન રાટેન યાનિ । छायाऽपि तैस्तव न नाथ ! हताशो, ग्रस्तस्त्वमीभिरयमेव परं दुरात्मा ॥ ३१ ॥ स्वाहा ભાષા – શ્રી પાર્શ્વનાથ સ્વામિની અવજ્ઞા કરનાર કમઠાસુરજ ભવમાં દુઃખ પામનારા થયા. એ ત્રણ શ્લોકમાં કહે છે પ્રથમ ધૂળવૃષ્ટિ ઉપસર્ગ – હે નાથ ! મૂખ કમઠાસુરે ક્રોધથી સમગ્ર આકાશ ભરાઇ જાય તેટલી જે રજ તમારા ઉપર ઉડાડી તે રજવડે તમારા શરીરના પડછાયા કે કાંતિ પણ હશુાઇ નહી. પરંતુ કેવળ તેની આયા−ઈચ્છા હણાવા સાથે તે દુરાત્મા પોતેજ કમરૂપી રજવડે લેપાયેા. શ્રી કનકકુશલ ગણુ વૃત્તિમાં લખે છે કે – વાતોક્ષજ્ઞાનિ रजांसि सूर्यातपच्छायां घ्नन्ति सूर्यं वाच्छादयन्ति । तव तु छायाऽपि न हता । तु पुनः परममी भिरयमेव हताशो दुरात्मा ग्रस्तः । भावार्थ - जिनेश्वर की अवज्ञा करने वाले को अमर्थ प्राप्ति - हे नाथ! मूर्ख कमठासुर ने क्रोध से समग्र आकाश मर जाए उतनी जो रज धूल आप पर बरसाई उसके द्वारा आपके शरीर की परछाई या ૨૭૨)
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy