SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ મી કલ્યાણ મન્દિર મહાયન્મ પૂજન વિધિઃ ****** = સુકુમાર ભકિત પૂર્ણાંક ગુરૂને નમન કરીને કહે છે કે – હે ગુરૂદેવ ! તમે જે નલિની શુક્ષ્મ વિમાનનું વહન કરેા છે. તે શા આધારે! ત્યારે ગુરૂએ કહ્યું કે - શ્રી વીતરાગ પરમાત્માઓએ કહેલા આગમના આધારે – અવ'તિસુકુમાર, વૈરાગ્ય પામી નરત જ સયમ લેઇ ક્ષીપ્રા નદીને કિનારે ચેરિકા વનમાં શ્મશાનમાંજઈ કાયૅાત્સગ યાને ઊભા રહ્યા. ત્યાં પાછલા ભવની અણુમાનિતી શ્રી શિયાલણી થયેલ તે ક્રોધ કરીને પોતાના બચ્ચા સાથે મુનિ ઉપર બચકા ભરવા લાગી આખા શરીરને કરડી ખાધું સમાધિ ભાવમાં શિયાલણીના ઉપગ્નને સહન કરી. અતિસુકુમાર મુનિ નલિની ગુલ્મ વિમાનમાં દેવ થયા. પ્રભાતે માતા અને બત્રીસ પત્નીએ આય સુહસ્તિસુરીશ્વરના શ્રી મુખે થી વૃત્તાન્ત સાંભળી માતા સાથે ૩૧ પત્નીઓએ વરાગ્ય પામી સયમ ગ્રહણ કર્યું... – એક ગર્ભાવતી પત્નીથી ઉત્પન્ન થયેલા મહાકાલ પુત્રે ‘નલિની ગુલ્મ” જેવુ* ભવ્ય મહાકાલ - જિનમ`દિર બધાવી – શ્રી અવતિ પાર્શ્વનાથ સ્વામિની પ્રતિષ્ઠા કરાવી. જ્યારે ભરતેશ્વર બાહુબલિ વૃત્તિમાં – એમના માતા પિતાએ શ્રી અતિ સુકુમાર પાર્શ્વનાથ સ્વામિની પ્રતિમાં ભરાવી ભવ્ય જિનમદિર બનાવ્યું. \'ચપ્રતિક્રમણ સાથે` “ભરડ્રેસર સત્યકથામાં” શ્રી પ્રભુદાસ ભાદએ બન્ને વાત લખી છે. સમય જતાં તે અવતિ પાર્શ્વનાથ સ્વામિની પ્રતિમા ઉપર શીવલીંગ બનાવી અન્ય દનીએ પૂજતાં તે શ્રી સિદ્ધોનદિવાકર સુરીશ્વરજી મહારાજાએ શ્રી કલ્યાણુ મદિર તેંત્ર રચતાં- ૧૧મી ગાથાએ શીવલીંગ ફાટતાં-શ્રી અવતિ પાર્શ્વ નાસ સ્વામિના પ્રતિમાજી પ્રગટ થયા છે. ચરમ તીતિ શ્રી મહાવીર સ્વામિ-હરત દિક્ષિત અવધિજ્ઞ ની શ્રી `દાસ ગણિ પ્રવરે માતાના પુત્ર રણસિંહકુમારના પ્રતિષેધ માટે રચેલ ૫૪૩ ક્ષેાક પ્રમાણુ રાગ્યથી ભરપુર ઉદેશ માલામાં ૮૮ મા શ્લોક આ પ્રમાણે છે - ટુર મુદ્દોમાં બતિ મુમામાલી-વયં। અપ્પા વિનામ તદ્દ તન્નત્તિ અચ્છેä × ॥ ભવા - અતિ સુકુમાલ મહર્ષિનું ચરિત્ર દુષ્કર અને સાંભળતાં પણ વાઢાં ઉભા થઇ જાય તેવું આશ્ચય કારી છે પેાતાના દેહને પણ એવી રીતે ત્યજી દીધા કે જે સાંભળતાં પણ નવાઈ લાગે. – ****** ૨૩૯૫
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy