________________
શ્રી ભકતામર છે મહાય કે પૂજન
વર્તમાન કાલમાં વિક્રમની ૨૧ મી સદીમાં અળતરાત્રુ પંન્યાસ પ્રવર ભદ્રકવિજયજી ગણિવર્યશ્રીએ અનાદિ અનંત શાશ્વત શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના વય તે કરી અને ચતુર્વિધ મી સંઘમાં વિશેષ આરાધના ચાલુ કરાવી તથા અનુપ્રેક્ષા આદિ પંદરેક ગ્રન્થમાં શ્રીમકારનું અપૂર્વ ચિંતન છપાવેલ છે- આ નમસ્કાર મહામત્રની આરાધનાને હાલાદેશે ધમપ્રભાવક આચાર્યદેવ
કુ રીશ્વરજી મ. અધ્યાત્મયોગી આચાર્ય દેવકલાપૂર્ણસૂરીશ્વરજી મ. આગમ પ્રજ્ઞ પંન્યાસ પ્રવર અભયસાગરજી ગણિવર્યામીએ તથા સ્વામી ત્રષભદાસજીએ શ્રી કિરણભાઈએ તથા શ્રી બાબુભાઇ કડીવારોએ ખૂબ આગળ વધારી તથા શ્રી અમૃતલાલ કાલીદાસે ન સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રાકૃત-સંસ્કૃત હિન્દી ગુજરાતીમાં શ્રી નમસ્કાર સ્વાધ્યાયના ત્રણ ભાગમાં આગમાદિ ૧૧૭ પ્રસ્થામાં રહેલું શ્રી નમસ્કારનું મહાભ્ય એકત્ર છપાવ્યું – તેજ પ્રમાણે વર્તમાન કાળમાં - પિકાબાદથી સમેતશીખરજી તથા કલકતાથી શત્રુંજય મહાતીર્થના છ- છ મહિનાના “છ”-રી પાલિત બે બે સંઘના તીર્થપ્રભાવક–અશ્વાવ પ્રતિબોધક સમળી વિહાર – શ્રી મુનિસુવ્રતસ્વામિ ભરૂચ તીર્થોદ્ધાર કરક તથા ત્યાં ભૂગર્ભમાં આરસના ૨૨ કેરી યુકત ભારતભરમાં સૌપ્રથમ મા ભકતામર મંદિર પ્રેરક - આચાર્યદેવ વિક્રમસુરીશ્વરજી મહારાજાએ સ્વામી રાષભદાસજીની પ્રેરણથી મદ્રાસ-કેસરવાડીમાં બનેલા પુડલતીર્થમાં અદ્ધ પદ્માસનમાં બિરાજમાન શયામ અને અતિભવ્ય શ્રી આદેશ્વર સ્વામિના અતિ પ્રાચીન પ્રતિમાજીના સાનિધ્યમાં આ ચતુર્વિધ સંઘ સાથે સં. ૨૦૨૫ પોષ સુદ-૧ થી નિત્ય લકતામર તોત્ર બોલવાની શરૂઆત કરી આજે ગામ-નગર દહેરાસર-ઉપાશ્રયમાં અનેક સ્થળે નિત્ય લકતામર સ્તોત્ર બાલાય છે તથા શ્રી ભકતામર- મહાપૂજને પણ ભાવપૂર્વક ભણાવાય છે. – સં. ૨૦૩૫ આસો મહિનાની શાશ્વતી ઓળીમાં વિજયાદશમી તા. ૧-૧-૦૯ સોમવાર ના યાર માળના ભવ્યાતિભવ્ય બા આદેશ્વર સ્વામિના દહેરાસરે પાયધુનીમાં આચાર્યદેવ જયન્તસેનસૂરીશ્વરજી મ. ના ચાતુર્માસમાં બી ભકતામર મહાપૂજનની પત્રિકા છપાઈ ગઇ. અમદાવાદ આદિ સ્થળમાં શ્રી ભકતામર - મહાપૂજન ભણાવનાર વિધિકારોની તપાસ શરૂ થઈ ક્રિયાકારકે કયાંયથી મલ્યા નહિ,
*