________________
શ્ર
ભકતાર
સહાયન
પુજન
વિધિ
તેાત્રની રચના શરૂ કરી એક એક શ્લોક ભાવપૂર્વક ખેલતાં ગયા એક એક સાંકળ-તાળા તુટતા ગયા અધારા એરડામાંથી સૂરીશ્વરજી સ્વય' બહાર પધાર્યાં. ભાજરાજા અને સર્વ પ્રજા આશ્ચય પામ્યા. ભાજરાજાના આગ્રહથી રાજસભામાં સૂરીશ્વરે શ્રી શકતામર સ્તત્ર સપૂર્ણ સ`ભળાવ્યું ત્યારથી આજ દિવસ સુધી શ્વેતાંબર-દિગ'બર-સ્થાનકવાસી તેરાપથી આદિ બધા સ'પ્રદાયોમાં તથા જૈનેતરોમાં પણ આ શકતામર સ્તોત્રના મહિમા-વિસ્તાર પામ્યા.... શ્રી ભકતામર સ્તેાત્ર ઉપર ૨૨ જેટલી ટીકાઓ છે, ૨૩ જેટલી પાદપૂતિ આ છે. શ્રી સતામર સ્તત્ર ઉપર જતિષ વધક વિષયક અર્થીની પણ ટીકાએ હાવાના સાવ છે. એક લાઇનમાં ૧૪ અક્ષર, એક લોકની ચાર લાઈનમાં ૫૬ અક્ષર, ૪૪ શ્લાકની ૧૭૬ લાઈનમાં કુલ ૨૪૬૪ એકેક અક્ષર મન્ત્રાક્ષર સદા છે. શ્રી ગણધર ભગવતા રચિત પંચપ્રતિક્રમણ આવશ્યક સૂત્રેા તથા પૂર્વાચાય વિરચિત નવ સ્મરણા તથા શ્રી ઋષિમડલ સ્તોત્ર આદિ સ્તોત્રાના અક્ષરેઅક્ષર મન્ત્રાક્ષરો છે. – આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રમાં થઇ ગયેલા આદેશ્વરસ્વામિથી શ્રી મહાવીરસ્વામિ પ``ત ૨૪ જિનેશ્વર પરમાત્માએ તથા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમ ંધરસ્વામિ આદિ ૨૦ વિહરમાન જિનેશ્વરે મલી ૪૪ સખ્યા થાય છે. એના કારણ તરીકે શ્રી ભક્તામર-તત્ર તથા શ્રી કલ્યાણ મદિર સ્તોત્રના એકેક શ્લાક એકેક જિનેશ્વરના સ્તુતિ રૂપ છે. એવી વૃદ્ધ પરપરા છે.— મહેાપાધ્યાય યશવિજયજી મ. પાટણ પાસે કનાડા ગામમાં જન્મ્યા હતા. તેઓ પાંચ વર્ષના હતા ત્યારે, જેમને હજી અક્ષર જ્ઞાન પણ આપવામાં આવ્યું નથી એવા જસવ તે પાતાની માતાની આંગળી પકડી દહેશસર-ઉપાશ્રયે જઇ ગુરૂમુખે શ્રી ભક્તામર સાંભળી કંઠસ્થ કરી લીધું – માતાને અભિગ્રહ હતા કે મા ભકતામર તેંત્ર ન સાંભળું ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ મુસલધાર વરસાદ અને તિબયતના કારણે માતા શ્રી ભક્તામર સ્તેાત્ર સાંભળવા ન જઈ રાવાથી અઠ્ઠમ તપ થયા જસવ ંતે માતાને આગ્રહ પૂર્વક પૂછ્યુ કે તિથિ નગર ઉપવાસે કેમ કરો છે. ત્યારે માતાએ પોતાના અભિગ્રહ કહ્યો - જસવંતે કહ્યું કે હું તમને ભકતામર સંશળાવું – બાલ્યવયમાં પણ આવા તીવ્ર મેઘાવી જસવત યૌવનવયમાં દીક્ષા લઈ : શ્રી સરસ્વતીના કૃપાપાત્ર બન્યા. લઘુ હરિભદ્ર લઘુ હેમચ'દ્ર શ્રુતકેવલીનુય આ મહાપુરૂષ ૩૦૦ વર્ષ પૂર્વે થઇ ગયા.—
રા