SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ કો પૂજન તશિથિલ હોત , પાતક દૂર પલાય. જિન. ૧ જિ. સયાચલ પંદન તજીને, ભુજગ રહ્યા લપટાય, માર મયુર I૨૩૩ કહયાણ ધુનિ કરત માદ, વનીતરિ જ આય. જિન- ૨ તવ સદનના બંધ મિટત સતિ, તિમ ભવિ ધકષાય મદિર નયવિમલ કહે ભગવનમાંહિ, પ્રભુનું નામ સહાય. જિન ૩ મહાય તો થા છે જીવના રે, હૃદયભવનમાં, આપના વર્તવાથી, કર્મોના ગાઢ બને, પણ શિથિલ ઘણા, માત્ર અ૫ ક્ષણેમાં જેવી રીતે જિમુંદા! અહિરિપુ વનનાં, મધ્યમાં આવવાથી, થાવે છે સર્ષવાળા, સુખડ તરુ તણા, બન્ડને તૂર્ત ઢીલાં માં વિધિ Aaite. (नमोऽर्हत्....) ॐ मुच्यन्त एव मनुजाः सहसा जिनेन्द्र ! रौद्ररुपदवशतैस्त्वयि वीक्षितेऽपि।। गोस्वामिनि स्फुरिततेजसि दृष्टमात्र, चौरैरिवाशु पशवः प्रपलायमानैः ॥९॥ स्वाहा ti ભાવાર્થ – પ્રભુના દર્શનનું મહાઓ - હે જિનેન્દ્ર ! જેમ દેદીપ્યમાન તેજસ્વી સૂર્ય રાજા અને ગોવાળને જોવા માત્રથી ભાગતા શેરેથી પશુઓ જલદીથી મૂકાઈ જાય છે તે તમારા દર્શન માત્રથી જ એક ભયંકર ઉપદ્રવથી મનુષ્ય માં સહસા તત્કાલ મુક્ત થાય છે. આ કનકકુશલ ગણિ વૃત્તિમાં લખે છે કે- તથા રોજિતે વન્યુ-શનિ मनुजान त्यक्त्वा नश्यन्त्येवेति भावः। मानार्थ - प्रभु के दर्शन का माहात्म्य - हे जिनेश्वर । मात्र पापका दर्शन करने से ही मनुष्य गण सेंकडों भयंकर उपद्रवों से खत्काल मुक्त होते हैं । जिस प्रकार स्फुरित प्रकाशवान् सूर्य दिखाई देने पर तुरन्त भागते हुए चोरों से पशुगण सत्कारू मुक्त होते हैं उसी प्रकार भापके दर्शन मात्र से मनुष्य उपद्रयों से मुक्त होते हैं । (९) + गो अर्थात् किरणो का स्वामी सूर्य, गो अर्थात् पृथ्वी का स्वामी राना और गो अर्थात् गायों का स्वामी ग्बाला-इसप्रकार तीनो अर्थ होते है। वे तीनो ही अर्थ यहां संभव है। मतः तीनों प्रकार से अर्थ करें। तथा 'स्फुरिततेजसि' विशेषण है। उसका अर्थ इस प्रकार करें-'प्रातः
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy