________________
ભક્તામર
સાયન્ત્ર
પૂજન
વિધિઃ
કે બે વર
શ્લોક-૩૩. (નમોહૃત)
થૈ યથા તવ વિસ્મૃતિ-મૂઝિનેન્દ્ર ! મેપરેશન વિધી ન તથા પરણ । ૧૪૭ याहक प्रभा दिनकृतः प्रहतान्ध - कारा तादृक् कुतो ग्रह गणस्य विकासिनोऽपि स्वाहा ॥३३॥
अन्वय :- जिनेन्द्र ! इत्थं तव धर्मोपदेशनविधौ यथा विभूतिः अभूत् तथा परस्य न दिनकृतः प्रभा यादृक् प्रहृतान्धकारा साहक વિાસિનઃ અપિ પ્રાબલ્ય સઃ ! । ગાથાથ :- સમસરણની મહાન સાશા :– હું જિનેન્દ્ર ! આ પ્રમાણે તમારી વિભૂતિ ધર્મપદેશના સમયે સમવસરણમાં જેવી ઢાય છે તેવી બીજા કોઇની હાતી નથી. અંધકારના નાશ કરનારી સૂર્યની પ્રભા જેવી હોય છે તેવી પ્રભા પ્રકાશમાન એવા પણ ગ્રહના સમુદાયમાં કયાંથી હાય ? અર્થાત જેવી તમારી સમૃદ્ધિ દેશના સમયે ઢાય છે તેવી કોઇની ચે નથી હાતી. વિશેષાય - આ જિનનાયક ! પોતપોતાના ધર્મના ઉપદેશ તા ઘણાંય ધનાયકે આપે છે પણ... તમારી ધમ્મપદેશની રીત – ભાત અને તે વખતની મહાન શાભા ! તે તા ખરેખર મે કોઈ દેવની જોઈ નથી. ખરેખર મારા નાથ ! પેલા શુક્ર અને બધા ગ્રહો ભેગા થઇને ગમે તેટલા ઝબકારા લગાવે પણ એ બધા ભેગા થઇને ય રાત્રિના અંધકારમાં એક બારી જેટલુંય બારૂં ન પાડી શકે. ત્યારે પેલી સૂરજની પ્રભા માત્ર જ અંધારને એક સાથે આગાળી નાખે. હૈ દેવ ! પેલા બધા પેાતાને મનથી મોટા માની બેઠેલા અને મદમાં છકી ગયેલા દેવા ટમટમતા અને ધીમુ· ધીમું ઝળહળતા ગ્રહે છે. તમે ગૃહરાજા સૂર્ય છે. તમારી ધર્મોપદેશકતાંની સરખામણી ખીજા શી રીતે કરે ? આ મારા પ્રભુ ! આ દેશકતાના અને નિર'તર લાભ મળે તેવુ' તમે ન કરો ! હે ભગવન્! આપ જ્યારે ધર્મોપદેશ દેવાના હો ત્યારે દેવા દ્વારા ચાર યાજનપ્રમાણ ભૂમિમાં અદ્ભુત સમવસરણની રચના થાય છે. તેના ફરતા ત્રણ ગઢ હાય છે. તેમાંના પ્રથમ ગઢ રૂપાના, બીજે ગઢ સેાનાના તથા ત્રીજો ગઢ રત્નમય હાય છે. આપ જયારે એ સમવસરણમાં દેવાએ વિકુલેલા ઊંચા અશાકવૃક્ષની નીચે અણિમય