SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ પૂજન કા ર કરતાં ભરત ચક્રવર્તીના હાથમાં ચિતામણ જેવા ચક્રને યક્ષરાજાઓએ આરેપણ કર્યું. ત્યારે બાહુબલિ વિચાર કરે છે ભકતામર છે છે કે- ભરતે પિતાના ભુજ - દહને સાર જાણી લીધે તેવી રીતે આ ચક્રનું પરાક્રમ પણ ભલે જાણે! આમ વિચારતાં મહાય બાહુબ લ તરફ ભરતપતિએ પોતાના સર્વબળથી એક છેડયું ? ૨ પ્રઢલા વમતેવામાં – અરરિવા વિના સર્ગ-પ ક-૭૨૨. ન જ ક્રિઃ શા, સામા િત્રણે . વિશવતતુ નરમશરીરે-નરિ તાદ મગ-૫ બ્લેક-૭ર૩. 7 ચમતઃ પાળિ નાણાપંપાત તત ને સગ-૫ પ્લેક-૭૨૪. ચકીનું ચક સામાન્ય સગોત્રી પુરૂષ ઉપર પણ ચાલી શકે નહિ. તે તેના ચરમ શરીરી પુરૂષ ઉપર કેમ શક્તિવંત થાય ? તેથી બાહુબલિજીને પ્રદક્ષિણા આપી પાછું ભરતેશ્વરના હાથમાં આવ્યું. ચક્રી પાસે અમોઘ અસ્ર એવું છેલ્લું ચક્ર પણ જ્યારે વિજયી નીવડયું નહિ. ત્યારે બાહુબલિ વિચારે છે કે-દહાયુધ નક્કી થવા છતાં ચા મૂકી અન્યાય કરનારા ભરતને તથા તેના ચાકને મુષ્ટિ પ્રહારવડે ચાળી નાંખું એવી રીતે અમર્ષથી ચિતવીને યમરાજની પેઠે ભયંકર મુષ્ટિ ઉગામીને ચકી તરફ દેડયા, ભરતની નજીક આવતાં મહાસત્તશાળી બાહુબલિ વિચાર કરે છે કે – પિતાએ તૃણની પેઠે જેને ત્યાગ કર્યો છે. એમને જ હું પુત્ર થઈ આટલો બધે રાજ્યને લુબ્ધ થઇ મોટા ભાઇની સાથે યુદ્ધ કરવા તૈયાર થયો? મને ધિક્કાર છે ? એમ ચિતવી ભરતેશ્વરને કહે છે કે- હે ક્ષમાનાથ ! હે વડિલ બ્રાતા ! ફકત રાજ્ય માટે મેં શત્રુની પેઠે તમને ખેદ પમાડયા તે ક્ષમા કરજો ! હું પિતાજીના પગલે ચારિત્ર લેવા તૈયાર થયો છું. એમ કહી સરવવંત બાહુબલિએ ઉગામેલી મુષ્ટિ વડે જ પેતાના મસ્તકને લોન્ચ કર્યો ત્યાંજ કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. દેવતાઓએ સાધુ સાધુ કહી પુષ્પ વૃષ્ટિ કરી. ચક્રો પરત મહારાજા મહામુનિ બાહુબલિઇને પ્રણામ કરી ખમાવીને બાહુબલિના આ પુત્ર દ્રયાને તક્ષશિલાની ગાદીએ બેસાડી અધ્યા નગરીમાં પાછા ફર્યા. તવાદ્રિ સોમવંશોમૂછીયારા જાક
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy