________________
ક ૧૧૧૮
*****
પૃથ્વીને ભાગ માગીએ એમ કહીને નમિ-વનમિ પ્રભુના ચરણેની સેવા કરવા લાગ્યા. એક વખત નાગકુમારના
અધિપતિ ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. – બાળકની પેઠે ભગવડતની સેવા કરતા અને જય લક્ષ્મીની યાચના બકતામર છે
કરતા તેમને જોઈ- પાઠસિદ્ધ-ગોરી પ્રજ્ઞપ્તિ વિગેરે અડતાલીશ હજાર વિદ્યાઓ આપી વૈતાઢય પર્વત ઉપર જઈ બન્ને પહાયત્રી
શ્રેણિ ઉપર નગર વસાવવાનું કહ્યું – એટલે તે બન્નેએ પ્રભુને નમન કરી પુષ્પક વિમાન બનાવી. પ્રથમ પિતાના જન
પિતા કછ – મહાકછ અને અયોધ્યાના મહારાજા ભરતરાજાને સ્વામિને સેવાના ફળનું નિવેદન કરી પોતાના સવ વિધિ
સ્વજન પરિવારને લઈ મિરાજાએ પૃથ્વીથી દશ જન ઉચા ધનાઢય પર્વત ઉપર દક્ષિણ શ્રેણિએ પચાસ નગરે વસાવ્યા. તથા ધરણેના શાસનથી ઉત્તર શ્રેણિમાં વિનમિએ સાઠ નગર વસાવ્યા. ત્યાં લેકેને લાવી વિદ્યારે બનાવ્યા. આ વિદ્યારે વિદ્યાથી દમદ થઈને દુર્વિનયી ન થાય એટલા માટે ધરણેન્દ્રો અમુક મર્યાદા નક્કી કરી. તે સર્વ વિદ્યાધરને ઊંચે સ્વરે સંભળાવી – થાવરચંદ્ર દિવાકર રહે એટલા માટે રતનશિત્તિના પ્રશરિતમાં આ પ્રમાણે લખી કે – જે દુમંદવાલા પુરૂષો જિનેશ્વર જિનચૈત્ય ચરમોરીરી અને કોન્સર્ગે રહેલા કેઈ પણ મુનિને પરાજય કે – ઉલ્લંઘન કરશે. તથા જે વિધાધાર પિતાની સ્ત્રીને મારી નાંખશે અને ઈરછા ન કરનારી પરસ્ત્રી સાથે રમશે – તેમને જેમ આલવાલા પુરૂષને લક્ષ્મી તજી દે છે. તેમ સર્વ વિદ્યાઓ ત્યજી દેશે. હવે આર્ય - અનાર્ય દેશમાં મૌનપણે વિચરતા પ્રભુને ચાર ચૌવિહાર ઉપવાસ થઈ ગયા. પ્રભુ ભિક્ષા માટે સોમયશા રાજાના પુત્ર શ્રેયાંસ કુમારના ગજપુરનગરમાં પધાર્યા – પ્રભુના દર્શન કરતાં શ્રેયાંસકુમારે જાતિસ્મરણ જ્ઞાનથી સ્વયં પ્રભાદેવીથી માંડી પિતાના પૂર્વના આઠ ભાનો સમ્બન્ધ પ્રભુ સાથેને જોયે.– તે પ્રભુ આજે સાક્ષાત મોક્ષ હાય તેમ સર્વ જગતને અને મારે અનુગ્રહ કરવા પધાર્યા છે. એવામાં કેદએ નવીન ઈશ્કરસના ઘડાએ હર્ષ પૂર્વક શ્રેયાંસકુમારને ભેટ ધર્યા – જાતિસ્મરણ જ્ઞાનથી નિર્દોષ ભિક્ષા દેવાના વિધિને જાણુના શ્રેયાંસ કુમારે પ્રભુને કહ્યું કે – હે ભગવન! આ કપનીય ઈશુ રસ ગ્રહણ કરે ! પ્રભુએ અંજલિ જોડી હસ્ત રૂપી પાત્ર તેની આગળ ધરી તે શુરસથી પારણું
*
*
**