SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ TET 1 આસકત છે. એક દિવસ સમ્યગદષ્ટિ સ્વયં બુદ્ધ નામના મંત્રીએ નંદનવનમાં પધારેલા અપૂર્વજ્ઞાની એવા બે યારણું ભકતામર સુનિઓને વંદન કરી ધમ દેશના સાંભળી. રાજાના આયુષ્યનું પ્રમાણુ પૂછયું. ત્યારે તેઓએ ફકત એક માસનું મહાયત્ર આયુષ્ય બાકી છે. એમ કહ્યું આ સાંભળી તરત જ રાજસભામાં આવી સયબદ્ધ મંત્રીએ હાથ જોડીને મહાબલ રાજાને કહ્યું કે-આપને હવે ધમ કરવાનો સમય પાકી ગયો છે. ત્યારે નાસ્તિકાદિ બીજા મંત્રીઓએ કહ્યું કે-યુવાન વયમાં પૂજન દેવ જેવા વિષય સુખને ભોગવી રહેલા રાજાને ઇર્ષોથી આ મંત્રી છોડાવવા માંગે છે. છેવટે મહારાજા મંત્રીને કહે વિધિન છે કે-હું છેલ્લી વયમાં ધર્મ અવશ્ય કરીશ. યુ ધર્મ ઉપયો. ન ધર્મપિળો, વાણા ઉપવીત ડિસૌ મન્નાથમિક સારે છે સર્ગ- ક-૩૯૬. ત્યારે મંત્રી બોલ્યા કે – આજે ચારણમુનિઓએ આપના અયુિષ્યનો માત્ર એક જ મહિને કહે છે. આ સાંભળી મહાબલરાજા ધ્રુજી ઉષા હવે હું શું ધર્મ કરી શકીશ. મથે વિવયં નીવડ, બ્રિામવિવારા અપવા બાનોયેવ સ્વય ! થા? સર્ગ-૧ શ્લોક-૪૫૧ ત્યારે મંત્રી કહે છે કે – એક દિવસના શુદ્ધ ચારિત્ર જલનથી મોક્ષ પણ મેળવે છે. તરત જ મહાબલરાજા પુત્રને » રાજગાદી ઉપર બેસાડી. ભવ્ય અછાધિકા મહોત્સવપૂર્વક ચારણુ મુનિઓ પાસે સંયમ લઈ બાવીસ દિવસના ચાવિહાર ઉપવાસ કરી પાંચમાં ભવે ઇશાન દેવલોકમાં લલિતાંગ દેવ બન્યા. ત્યાં હજાર અપ્સરાઓના ઉપરી વયપ્રભાદેવી અવે છે. તેના વિરહથી ફલિતાંગ દેવ આકુળ-વ્યાકુળ બને છે. ત્યારે મંત્રીને જીવ પણ એજ કહષમાં દેવ છે. તે અવધિજ્ઞાનના ઉપયોગથી કહે છે કે-તમારી સ્વયંપ્રભાદેવી તે ધાતકીખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં નંદીગ્રામે નાગિલા દ્રરિદ્રની નાગણી ને ત્યાં જ છોકરીઓ ઉપર સાતમી છોકરી તરીકે જન્મી છે. -સૂવા વેરામે સુતા-જન્મ સૌનો આ સર્ગ-૧ ગ્લૅક-પ૩૮. નાગિલ કાનમાં સંય ભેંકાય એવા છોકરી જન્મના વચન સાંભળી ઘર છોડી
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy