________________
ક
चार विधौं
=
-: મ કા શ કી ય :સટીક રૌત્યવંદનભાવ્યને અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. મૂળ ગ્રંથના કતાં છે તપગચ્છગગનનિમણી આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજા. ટીકાના રચયિતા છે તેમના જ શિષ્ય શ્રી ધર્મજીતવિજયજી મ. '
ધર્મનું મૂળ નંખા છે. લલિતવિસ્તરામાં હરિભસૂરિ મહારાજ જણાવે છે, “g tત્ત નૂપૂરા થંના" વંદનાને સર્વશ્રેષ્ઠ વિષય છે દેવ-ગુરુ........કેમકે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ તત્ત્વ દેવ-ગુરુ છે. દેવ અને ગુરુ તત્વની બે વિશેષતા છે, અનંતગુણનું સ્વામીત્વ અને પપકાર. આથી દેવગુરુની વંદના દ્વારા બે ગુણે સિદધ થાય છે. (૧) કૃતજ્ઞતા અને (૨) ગુણાનુરાગ.
કૃતજ્ઞતા અને ગુણાનુરાગ એ ધર્મના પાયા છે. આ બે પ્રારંભિક ગુણો જેનામાં હોતા નથી એ છ ઉત્તમકેટિના ધર્મને સાધી શક્તા નથી. ત્યવંદના અને ગુસ્વદના એ કૃતજ્ઞતા અને ગુણાનુરાગની સાધના છે.
ચૈત્યવંદના અને ગુવંદના ગમે તે રીતે નથી કરવાની, પણ વિધિપૂર્વક કરવાની છે. તે જ તે વિશેષ લાભદાયી બને.
વિધિપૂર્વક ચૈત્યવાન અને ગુરૂવંદન કરનાર આગળ વધીને અનેક પ્રકારના સંયમતપ-ધર્મને પામે છે. સંયમ અને તષધર્મની સાધના પચ્ચકખાણુથી થાય છે.
આમ મોક્ષ માર્ગના આરાધક પ્રત્યેક જીવને ચૈત્યવંદન-ગુરુવંદન અને પચ્ચક્ખાણની વિધિ જાણવાની અત્યંત આવશ્યક્તા છે. તીર્થંકર ભગવતેએ, ગણુધરભગતિએ બતાવેલી શ્રુતપરંપરાથી આવેલી મૈત્યવંદનાદિ વિધિને દેવેન્દ્રસૂરિ મહારાજે ત્રણ ભાગ્યમાં સંગ્રહ કર્યો છે.