________________
I
+
I
– ભાવભરી અનુમોદના –
છો. ૨. चंत्य. श्री धर्म, संधा चार विधों
સંથાચારવૃત્તિ યુકત શ્રી ગૌત્યવંદન ભાષ્ય” નામના આ ગ્રંથને પ્રકાશનને સંપૂર્ણ લાભ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજય હેમચંદ્રસૂરિ મ. ના સદુપદેશથી પાલનપુર નિવાસી પિતાશ્રી સ્વ. ઇિતારામ ટોકરશી શાહ તથા માતુશ્રી શ્રાદ્ધવર્યા નાથીબેન જોઈતારામ શાહના જીવનની અનેકવિધ ધર્મ આરાધનાની અનુમેહનાર્થે તથા ધર્મસંસ્કારદાનના ઉપકારની સ્મૃતિનિમિત્તે તેમના સુપુત્ર દિનશભાઇ, બિપીનભાઈ, કુમારપાળ, નિતીનભાઈ, પુત્રવધુઓ રંજનબેન તથા સીમાબેન આદિ પરિવાર તરફથી લેવામાં આવેલ છે.
અદ્રવ્યથી શ્રુતભક્તિના તેમના આ કાર્યની અમે ભાવભરી અનુમોદના કરીએ છીએ.
શ્રી જિનશાસન આરાધના દ્રસ્ટ ,