SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જિનદાસ–તે હું સમજતા નથી. હાર ઉપર તમે રૂપિયા લીધા. હું વ્યાજ રૂપિયા વસુલ કરૂં છું તેા પછી હાર પાછે આપવા જ જોઇએ ને ? ” આટલું મેલતા ખેલતા જિનદાસ પવ ન શેડની આંખમાં આંસુ ધસી આવ્યા. તે ખેલ્યા, શેઠ ! ખરા ગુનેગાર તેા હું જ છું. આપણે અન્ને એક ગાદીએ બેસનારા, અધી ટીપમાં એક સરખી રકમ ભરનારા અને છતાં તમારી આવી ભયકર સ્થિતિ થઈ તેા ય મેં ધ્યાન ન આપ્યું ગુનેગાર તા હું છું.” બન્નેની આંખમાંથી આંસુની ધારા વહી ગઈ. આ છે; પ્રભુનું શાસન. આવી છે સાર્મિક ભિકત. Ja પાંચ ૧ લા દિવસ 必出愛囡愛的兩 (૯) પુણિયા શ્રાવક-પુણિયા શ્રાવકે પરમાત્મા મહાવીર દેવની દેશના સાંભળી. સાર્મિક ભકિતનું માહાત્મ્ય સાંભળ્યુ. ઘરે આવ્યા બાદ પત્નીને વાત કરી. હુંમેશની જે આવક હતી, તેટલી જાવક હતી. બીજા દિવસની ચિંતા નહિ ! જેટલું ખર્ચ હતુ તે પૂરતી જ તે શ્રાવક રૂની પુણિએ બનાવે ને વેચે. તેમાંથી જે ઉપાર્જન થાય તે ખચી નાખે, બીજે દિવસે બીજી પુણિએ બનાવે. બાકીના સમય ધર્મધ્યાનરૂપ સામાયિકમાં ગાળે. હવે સાધર્મિક ભકિત કરવી કઈ રીતે ? પત્નીએ કહ્યું કે વધુ કમાયા વિના ભકિત શી રીતે થાય ? અને જો વધુ કમાવવુ. હાય તે વધુ પુણીએ બનાવવી પડે. વધુ પુણીએ મનાવાય તે તેમાં વધુ સમય જાય અને તેથી હરહંમેશ થતા ધર્મધ્યાનને ધક્કો લાગે એ તા આપણને BE ૨ જુ કન્ય સાધર્મિક વાત્સલ્ય [૨]
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy