________________
પયુ ષણ
પવના પાંચ
કન્ય
૧ લા
દિવસ
જાગ્રત કરો ?” અસ્તુ.
ભરત મહારાજાએ દેવાધિદેવ ભગવાન્ આદિનાથના સાધુએ માટેની રસાઈ સાધર્મિક ભાઈએનો માટે વાપરી અને હુંમેશ તેટલી સાધર્મિક ભકિત અતિ ઉલ્લાસથી કરી.
(૭) સદા સામ–એ શેઠ હતા. સદાચદ શેઠ અને સામચંદ શેઠ. સદાચ’ઢ ‘રોડ એક નગરના તેને મેટા વેપારી હતા. દેશ-પરદેશા સાથે ધીકતો ધંધા ચાલતો હતો. એક વાર તેમને મુશ્કેલી આવી પડી. ચારે બાજી અફવા ફેલાણી કે, સદાચદ શેઠની પેઢી ઊઠી જવાની છે.' આથી અનેક લેાકેા પોતાની જમા મૂકેલી રકમ પાછી લેવા દોડયા. બન્યું એવુ... કે દરિયામાં તોફાન થયું. શેઠના વહાણા પરદેશથી પાછા ફરતાં તેમાં ફસાયા. પછી તે ડુબ્યાં કે નથી ડુબ્યાં તેના સમાચાર મળેલ નહિં, તેથી લાકાએ માન્યું કે વહાણા ડૂબી ગયા. પછી પરિણામ શુ આવે ? જેની જેની રકમ લેણી હતી તે બધા ચ શેઠ પાસે ઉધરાણીએ આવ્યા. શેઠે નાના લેણદારાને શકય તેટલું આપી દીધુ.. ત્યાર પછી એક માટેા માણસ આવ્યા. તેણે લાખ રૂપિયા શેઠને ત્યાં મૂકયા હતા. શેડ પાસે તેણે માંગ્યા. આ સમયે સદાચ'દ શેઠ એક લાખ આપે શી રીતે ? તેથી શેઠે કહ્યું, “ભાઈ, ઘેાડા દિવસ થાભી જા, હજી વહાણુના સમાચાર આવ્યા નથી.” પણ અફવા એવી જોરદાર હતી કે લેણદારે મચક આપી નહી. સદાચંદ શેઠે ખમ મૂંઝાયા કે
XOXOX
૨ જી. કન્ય
સાધિમ ક
વાત્સલ્ય
[૬]