________________
[૮૫]
મ
સાધમિકાને એક દિવસ જમાડવામાં ભરતને એટલા આનદ આવી ગયા કે હંમેશ માટે આનંદ લેવા અધાને પેાતાને રસોડે જમવાનું આમંત્રણ આપ્યું, આનું નામ તે સાચી ભિકત, તમે કેાઈ વલખાં મારતાં શ્રાવકને રૂ।. ૨૫ આપશેા તો તેનો કેટલા બદલા લેશે ? “આટલું દૂધ હંમેશ દેરાસર આપી આવજે, ઘરે શાક સમારી નાંખજે.” આવુ.આવું કેટલું કામ તેની પાસે કઢાવા. ? ધનનું આ તે કેટલું વ્યાજ ? ભકિતમાં આવા લેવડદેવડના ધંધા શાભે ? પેલા માણસ ૨૫ ૫. લીધા પછી દશ વર્ષે ભટકાય અને કદાચ સામે ન જુએ તે શુ કહેશેા ?” તને ૨૫ રૂપિયા દશ વર્ષ પહેલા આપ્યા હતા ને? હવે સામેય નથી જોતા !” ભરત મહારાજાએ સાધર્મિકા સાથે અદ્દભુત શરત કરી કે તમારે રાજ રાજસભામાં આવીને મને આટલુ સંભળાવી જવું, “હું છ ખંડના સ્વામી ! હું રાજન્ ! તમે છ ખંડ ભલે જીત્યા, છતાં ય તમે કાઈથી જીતાયેલા છે. છ ખડ જીતેલા તમને કાકે જીત્યા છે. તમારે માથે માહરાજા બેઠા છે, માટે હું મહારાજા ! તમે ભલે બધાને જીત્યા હૈાય, પણ તમે માહરાજાથી જીતાયેલા છે. તમારા માથે ભય તાળાઈ રહ્યો છે, એટલે તમે કદી કાઇને હુણોા નહિ, હણો નહિ.”આવા હતા અનાસકતયેાગી ભરત! તમને જાગ્રત કરવાં કાઇ સાધુ મહારાજને તમે કહી રાખ્યું છે ખરૂં કે અમારી ભૂલ થાય કે અમે અયાગ્ય માર્ગે જતા હાઈ એ, ત્યારે અમાને
HERE
[૮૫]