________________
[૭]
- આજે ધંધામાં વિકૃતિ પ્રવેશી છે. પરંપરાગત ધંધે ચાલુ નથી રહેતો કે ચાલુ રાખવા
દેવાતો નથી. શું વકીલનો દીકરો વકીલ બની શકશે? ના, નહીં બની શકે, વકીલાત કરવી છે હશે તો તેને પણ ભણવું જ પડશે. જ્યાં ધંધાર્થે ભણતર આવ્યું ત્યાં વિકૃતિ આવી. છે ખેડુતનો દીકરો ખેતી માટે કયાં ય શીખવા જતો નહીં. વણકરનો દીકરો કે વેપારીનો દીકરે પિત–પિતાના ધંધા અર્થે કયાં ય શીખવા જતા નહીં. બાપીકા ધંધા તેમને આવડી જ જતાં. જયાં ભણતરથી વેપાર મળતો હોય તે વેપાર વિકૃતિનો વેપાર કહેવાય. જ્યાં ભણતર વિના ધંધો મળી જાય તે ધંધો સંસ્કૃતિનો ધંધો કહેવાય. અસ્તુ. આભડ શેઠની વિનંતીનો ૪ કુમારપાળે અસ્વીકાર કર્યો. આથી ૧૪ વર્ષ સુધી કુમારપાળે પ્રતિ વર્ષ એક એક ક્રેડ Aી સેનામહોર સાધર્મિક ભકિતમાં વાપરી. ,
() પેથડ: એ માંડવગઢના મંત્રી હતા. તેમને વર્ષો પગાર તરીકે ૧૪૬ મણ સોનું મળતું ન હતું. અઢળક સંપત્તિના માલિક પેથડ શેઠનો એક શીરસ્તો હતો કે પિતે પાલખીમાં બેસીને
જતા હોય કે હાથી પર સ્વારી કરીને જતા હોય, પણ સામે કઈ સાધર્મિક ભાઈને આવતો જુએ, તો પોતે નીચે ઊતરે, અને સાધર્મિકને ભાવથી ભેટી પડે. પછી આમંત્રણ આપે; “બંધુ ! ઘેર પધારો.”
#