SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ છે પર્વના * SJ Y કર્તવ્ય Sજ તો મારા સંસ્કાર પ્રમાણે હા પાડી દઈશ તે વધુ ને વધુ કૃપણ બનીશ. તેને બદલે ધન , પર્યુષણ : ઉપરની આ મૂછ મને ઉતારવા દે. અને કોષાધ્યક્ષ પાસેથી એક ક્રોડ મહોર તમે લઈ લો.” આભડ શેઠ અમારી સંપત્તિ તે રાજની જ સંપત્તિ છે. વૈો જે પ્રાપ્ત કરે, તેના માલિક સાધર્મિક ૧ લે 8 રાજા ગણાય.” ભામાશાહે જરૂર પડી ત્યારે ૨૫ હજારનું સૈન્ય ઊભું કરી શકાય છે વાત્સલ્ય દિવસ તેટલું ધન પ્રતાપને ચરણે ધર્યું. શા માટે આમ કર્યું ? કારણ કે વેપારીની કમાણ જરૂર વખતે રાજાની જ સંપત્તિ ગણાતી હતી. વેપારીઓના દીકરાઓ વંશ-દરવંશ પિતાનો વેપાર # જ કરતા. એટલે બાપીકા ધંધામાં તેમની હથોટી આવી જતી. આથી તેઓ સારી એવી કમાણી કરી શકતા. આમ આપણે ત્યાં વંશપરંપરાથી વર્ણ અને વેપાર બીજમાં ચાલ્યા છે આવતા સંસ્કારથી વ્યવસ્થિત રીતે જળવાઈ જતા હતા.” વણકરનો દીકરો વણવાનો જ ધંધો કરતો, મોચીનો દીકરો જોડા સીવવાનું જ કામ કરતો, Sછે તે દરેકમાં તેવા સંસ્કારનાં બીજ ચાલ્યા આવતા હોય છે. તે તે ધંધાની તે તે વૃત્તિ પ્રવૃત્તિઓ છે ધાતુઓમાં અસર જમાવે છે. તેના સંસ્કાર બાળકમાં આવે છે. વગર ભણે બાળક બાપીકો ધંધો હસ્તગત કરી લેતા હોય છે. આથી કઈ બેકાર ન રહેતું. માટે જ તે સમયમાં ગરીબી ન હતી. બાપનો ધંધે તૈયાર હતો. તે ધંધે બાળક મોટું થતાં અપનાવી લેતો.
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy