________________
[fo]
સાઘર્મિક વાત્સલ્ય
પર્યુષણ પર્વના દિવસો દરમ્યાન આચરવાનું બીજું કર્તવ્ય છે; સાધર્મિક વાત્સલ્ય. ) વાત્સલ્ય એટલે ભકિત. સાધર્મિક ભાઈ બેન પ્રત્યે ભકિતનો ભાવ ઉભરાવો જોઈએ, તે
‘બિચાર’ નથી. માતાને પોતાના દિકરા પ્રત્યે વહાલ-વાત્સલ્ય ઉભરાય. તે માતાને પિતાને 3 દીકરો કદાપિ “બિચારે નહિ લાગે. તે પ્રમાણે સાધર્મિક કદાપિ બિચારે ન લાગ જોઈએ,
બિચારો ગણીને સહાય કરવાની નથી, પણ સાધર્મિક છે. તેથી તે પ્રતિ વાત્સલ્યમાં ભાવ જે ઊભરાવાથી તેની ભકિત કરવાની છે, તેનું બહુમાન કરવાનું છે. માતાને દીકરાના વાત્સલ્યમાં
સ્નેહુરાગ મિશ્રિત થાય છે, જ્યારે સાધર્મિક પ્રત્યેના વાત્સલ્યમાં ધર્મરાગ મિશ્રિત થાય છે, EXT માટે પુત્ર વાત્સલ્યથી પણ સાધર્મિક વાત્સલ્ય ચડીતું છે. તે ગરીબ છે, તે બિચારે છે, ૧