SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૯]. જયારે અકબરે હીરસૂરિજીને કાંઈક પણ માંગવા ખૂબ ખૂબ આગ્રહ કર્યો, ત્યારે તેમણે S પર્યુષણના આઠ દિવસનું અમારી પ્રર્વતન માંગ્યું. અકબરે પિતાના બે દિવસ પાછળ જોડી :R માં કુલ ૧૨ દિવસ પર્યુષણમાં અમારી પ્રવર્તન ફરમાવ્યું. C અકબર સૂરિજીને “હીરલા કહેતા. હવે તે અકબરને પણ ખબર પડી ગઈ કે ગુરૂદેવને કયી ચીજ વહાલી છે ? એક દી અકબરે હારિસૂરજીને કહ્યું, “આપના બે સાધુઓને મારી સાથે મોકલે.” બે સાધુ સાથે અકબર ડામર સરોવર ગયે. ત્યાં એક એક પાંજરા ખેલવા માંડ્યા-તેમાંથી હર્ષના ચીત્કાર કરતાં પશુ પંખીઓ નાસવા લાગ્યા–તે વખતન આનંદતે વખતની ચીસ-તે વખતનો હર્ષ! આ બધે આ આંખે દેખ્યો અહેવાલ ગુરૂદેવને કહેવા માટે સાધુઓને અકબરે વિનંતિ કરી. પછી તે બે.” “મુજે કર ત્રિવેદી જણા ચાર.” કેવો લાલસુ બની ગયા હતા અકબર,સંત-કૃપાનો ! આ સમય ઝપાટાબંધ પસાર થઈ રહ્યો હતે. રા વર્ષના રોકાણ બાદ આચાર્યશ્રીને ગુજરાત છે તરફ વિહાર કરવાની ઈચ્છા થઈ. ગુજરાતનું કેવું પુણ્ય ? અને સદ્ભાગ્ય ? કે આવા મહાન ગુરૂ પાછા ગુજરાત જ 5 આવવા ઇચ્છે છે ! (૫૯)
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy