________________
પર્યુષણ પર્વના કર્તા
કર્તવ્ય અમારિ
પ્રવર્તાના
દિવસ
જી સાધારણ કોટિના પણ સુસંસ્કાર હોય તો જ તે વ્યકિતની સાધુઓ પ્રત્યે કુણી લાગણી થાય.
પૂર્વભવના સંસ્કાર તેનામાં ન હોત તો અકબર આ લાગણી-કે-માન-સન્માન દર્શાવી છે શક ન હોત.
આમરાજા અને બપ્પભટ્ટસૂરિજીને યાદ કરે. તે બંને વચ્ચે અતિ ગાઢ સંબંધ હતો. સૂરિજી મહાબ્રહ્મચારી હતા, વિદ્વાન પંડિત હતા છતાં ય તેઓ આમરાજા પાસે મિથ્યાત્વનો નાશ ન કરાવી શક્યા.
કમારપાળમાં પાત્રતા હતી તો સૂરિવર હેમચંદ્રાચાર્યજી તેની પાસે ૧૮ દેશમાં અમારિપ્રવર્તન કરાવી શકયા. અકબરનો પૂર્વભવ :
આ અકબર ગયા ભવમાં પ્રયાગમાં મુકુન્દ નામે સંન્યાસી હતો. તેને ૧૪ શિષ્યો હતા. પિતે પરમ વિદ્વાન હતો. એક વખત તેણે કોઈ રાજાની સ્વારી જોઈ. તેનો ઠાઠ જોઈ પોતાના અધ્યાત્મ જીવનની મહેક ભૂલી ગયો. માનસિક રીતે ખલાસ થયો. તેનાં માનસે પલટો લીધો
તેને થયું, “અદભૂત છે, સંસાર ! કે મીઠે ! કે આનંદ !” તેણે જોરદાર નિયાણું કર્યું AS અને પછી ઉગ્ર તપ કર્યો. તે બધું કરતાં અગાઉ તેણે એક તામ્રપત્ર તૈયાર કરાવ્યું. અને
[૪૮]
૪