________________
[૩૩]
ને ઘમં
તા નહીં આવે ને ? સધના અગ્રણીઓના હૈયે શકાએ ધેરાતી હતી. વિચારણા કરવા સા ભેગા થયા. બધાને ખબર હતી કે અકબર કેટલા ક્રેાધી અને માયાવી છે ? લોકાને થયું કે જૈન આચાર્યાં જેવી મહાન્ વ્યકિતને અકબર પાસે જવા દઇએ. અને ત્યાં કાંઈ અશ્રુગતુ અની જાય તો ? અકબરનો શે। ભરેાસે ? હીરસૂરિજી તો શાસનરત્ન છે, એમને કાઇ પણ સ ંજોગામાં દિલ્હી ન માકલાય. બધા સધાએ આ નિર્ણય લીધા અને આ નિર્ણય આચાર્યભગવંતને પહોંચાડવાનું ગધારસંધના અગ્રણીઓને સાંપ્યુ.
આ પ્રસંગ અન્યાને લગભગ ૫૦૦ વર્ષ થયાં. ૨૦૦૦ વર્ષે ભસ્મગ્રહ ઊતરે. પણ છેલ્લા ૫૦૦ વર્ષથી તે પૂછડી પછાડતો પછાડતો જઈ રહ્યો છે. એટલે હવે કઈક સારું થવાની આશા રાખી શકાય. પણ કાઇ પરિવર્તન એકદમ આવતું નથી. ઊલટું તે પહેલાં ભયંકર વિનાશ, ભંયકર આંધી અંધકાર વ્યાપી જાય છે. પરિવર્તન તીક્ષ્ણ વેદના ખાદ આવે છે. જોરદાર મનો મંથન પછી આવતું હેાય છે. પરિવર્તનની ભયાનક આંધી પછી સભવ છે કે આ પ્રજા, આ સંસ્કૃતિ વગેરે પેાતાના ગૌરવવંતા સ્થાનો પ્રાપ્ત કરી લે. અસ્તુ.
અધા સધાએ નિર્ણય કર્યો કે દિલ્હી ગુરુદેવશ્રી હીરસૂરિજીને ન જ મેાકલાય, ત્યાં તેમના પર કાઈ આફત આવી પડે તો ? પછી તેઓએ વિચાર્યું કે આપણે આ નિર્ણય કર્યો તેા ખરે,
肉肉屬图网内网服
[33]