SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ . શાલિભદ્દે જવાબ આપ્યો : “દેવગુરુ કૃપાથી.” જેને ૩૨-૩૨ રૂપવતી, શીલવંતી સ્ત્રીઓ હતી. જેને કર દિવ્ય પેટીઓ સ્વર્ગમાંથી આવતી, છતાં તેને આત્મા કેટલો જાગ્રત હતો ? આટઆટલા વૈભવમાં જે રોપા રહે છતાં ય જવાબ શે આપે ? “દેવ-ગુરુની કૃપા.” છે. કેટલો તીવ્ર ભકિતભાવ ? કેમકે શાલિભદ્રના હૈયામાં ચક્કર મારતા હો ધર્મ. બહારથી કે અમન–ચમન કરે, પણ અંદર ધુણી ધખતી હતી. કે, “કયારે આ બધું છોડી દઉં?” હરિભદ્રસૂરિજી ગ્રન્થના અને લખે છે, “યાકિની મહત્તા સૂનું.” યાકિની સાધ્વીજી તેમની જ આધ્યાત્મિક મા હતી. ઉપકારીના ઉપકારનું કેવું અદ્ભુત સ્મરણ ! પરમ સત્ય પમાય છે, દેવગુરુ કૃપાથી. કૃપા નામના પદાર્થને આત્મસાત કરે. અકબરે ચંપાને પૂછયું. “કોની કૃપાથી આ તપ કરે છે? જવાબ મળ્યો: “મારા ગુરૂ હીરસૂરિજીની.” ચંપા શ્રાવિકાન તપ દીનતા-શુન્ય હતો. આજે તો એક આયંબિલ કરે તો માણસ ઢીલો ઢસ થઈ જાય. અાઈ કરે તે કેટલાકને પથારી જ કરવી પડે ! દીનતાશૂન્ય તપ : તપમાં આર્તધ્યાન ન થવું જોઈએ. મન સમાધિસ્થ રહે અને બધી ધર્મક્રિયાઓ-પ્રતિક્રમણ, છે સામાયિક, દેવવંદન, જિનપૂજન વગેરે અપ્રમત્તભાવે થઈ શકે. આંખ વગેરેને જફા ન પહોંચે છે.
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy