________________
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧ લે દિવસ
% અકબર શું કરે છે? તે એમને જેવું છે. અકબરને ચહેરે ઉગ્ર હતું. તેણે કહ્યું “કવિરાજ! જ આજે મારી સમશ્યાની પૂર્તિ કરો.” ગંગ - જરૂર મહારાજ.
કર્તવ્ય અકબર - મારી સમસ્યાનું છેટલું ચરણ છે: “આશ કરે અકબરકી.”
અમારિ ગંગે આ વાક્ય સાંભળ્યું અને તે પરિસ્થિતિ પામી ગયા. તેમના કાને ગંધ તો આવી છે
પ્રવર્તન હતી. તેને થયું કે અકબરની ખુશામત કરવા સિવાય આમાં બીજો કોઈ ઉપાય નથી. તેથી વિચારવા લાગ્યા. ત્યાં અકબરે કહ્યું, “કવિરાજ ! કયા બિચાર કરતે હો ? સમશ્યા પૂર્તિ કીજીયે.”
ગંગ :- જહાંપનાહ ! સાત દિનકા સમય દીજિયે.” અકબર :- “અચ્છા સાત દિનકે બાદ આના.”
ગંગ કવિરાજ ઘરે ગયા. તેમનું મન બેચેન હતું. ખાવાનું ભાવતું નથી. તેમના મિત્રોએ છે કહ્યું “અમે પહેલેથી કહ્યું હતું. આપ અમારું ન માન્યા. આપને લોભ અને મોહ જાગ્યો,
પેલા રાજરત્ન થવાને ! એટલે જ આપની આજે આ દશા થઈ છે. રાજા, વાજા ને વાંદરાં ! જે કદાપિ તેને ભરોસો થાય નહીં. સાત દિવસ વીતી ગયા. કવિરાજ રાજસભામાં આવ્યા. 88 અકબરે પેલો પ્રશ્ન પૂછો “યું કવિરાજ ! આજ સાતવાં દિન હૈ ! સમશ્યાપૂર્તિ હો ગઈ ?” AS
પ્રિd 2M 34