SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકના વાર્ષિક અગીઆર ક બ્યા ૨ જો દિવસ—— KHE વર્ષમાં એક વાર ચતુર્વિધ સંધની યથાશકિત સંધ પૂજા કરવી. ઊંચામાં ઊંચા દ્રવ્યોથી સધની પૂજા કરવી, તમામ આરાધના ઊંચા દ્રવ્યથી કરવી, ઊંચા દ્રવ્યથી ભકિત કરવાની શિકત ન હેાય તેા છેવટે તેની અનુમેાદના કરવી; પણ વેઠ ઉતારવી નહિ. સધપૂજાને અર્વાચીન પ્રસંગ : એક આચાર્ય દેવને કાઈ ધર્મ શ્રદ્ધાળુ આત્માએ પેાતાના બંગલે પધરામણા કરાવીને ઠાઠમાઠથી સંધપૂજા કરી. ત્યાં વિશાળ મેદની સમક્ષ ગુરૂદેવનું વ્યાખ્યાન થયું. વ્યાખ્યાન મેં પૂર્ણ થયા પછી શેડશ્રીએ દરેક સાધર્મિકના પગ દૂધથી ધાયા. સાધર્મિક તે સંઘના સભ્ય છે. શાસન જેને વહાલુ હાય, તેને સધ વહાલા હાય; સંધ જેને વહાલા હાય તેને સામિક વહાલા હાય. સંધના દર્શનથી ધનની મૂર્છા ઉતરે. સંધના દર્શન વિરલ અને પવિત્ર હાય છે, આ સધ એ વ્યકિત નથી; સમષ્ટિ છે. ૫૦૦ માણસાની સભા હાય તેમાં વ્યકિત દેખાતી નથી. ત્યાં સમષ્ટિ નજરે પડે છે. સધનું સમષ્ટિ સ્વરૂપ અતિ મહાન છે. શેઠશ્રીએ સાધર્મિકના પગ દૂધથી ધાયા પછી દરેકને કુમકુમ કરી, અક્ષત ચેાડી, રૂષિયા ને શ્રીફળની પહેરામણી કરી. આચાર્યં ભગવતની ઉપકરણે વહેારાવવા વગેરે રૂપે ઉચ્ચ ભકિત કરી. ત્યારે શેડના ઉલ્લાસ ઉમંગ ખૂબ હતા. મુખ ઉપરની મધુર પ્રસન્નતા અને ચહેરા ઉપર વલસનું સંધ 屬屬肉肉肉家屬 ' ' કન્ય સોંઘપૂજા (૧૩૦)
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy