SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞા જ મહત્વની છે, નફો મહત્વનો નથી. તપ ન કરીએ તે પ્રભુની આજ્ઞાનો ભંગ થયે કહેવાય. પર્યુષણ પર્વના પાંચ કર્તા ૧ લે પાંચમું કર્તવ્ય ચૈત્યપરિપાટી ચિત્યપરિપાટી : પાંચમું કર્તવ્ય દિવસ છે પર્યુષણ પર્વનું પાંચમું કર્તવ્ય છે; ચૈત્યપરિપાટી. ભગવાનનો આપણી ઉપર અસીમ ઉપકાર છે તે કૃતજ્ઞતા વ્યકત કરવા પૂરા ઠાઠમાઠથી 8 દેરાસરે દેવાધિદેવના દર્શન અર્થે જવું. ચતુર્વિધ સંઘ-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાએ સાથે જવું. સકળ સંઘ સાથે જવાથી ઉલ્લાસની વૃદ્ધિ ખૂબ થાય. જોકે તે ઉલ્લાસ જુએ, અને પરસ્પર વાતો કરતા કહે કે “જુઓ, જુઓ જૈનોનાં પર્યુષણ ! એ બધા કેવા ઉલ્લાસથી પર્યુષણમાં દર્શન કરવા જાય છે? ઓહો ! કેવી ઉદારતાં છે તેમની ? કેવું સુંદર ધર્મ કર્તવ્ય બજાવી રહ્યા છે ? કેવા કેવા મોટા માણસે જઈ રહ્યા છે [૧૨૨]
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy