________________
(૯૯)
આમ એક કર્તવ્ય છે. ક્ષમા માંગવા કરતાં યે ક્ષમા આપવાનું વધુ કઠિન છે કેમકે જેણે ભૂલ નથી કરી તેને થાય કે હું શા માટે ક્ષમા આપું !
જે ક્ષમા કરવાની છે તે આપણી જાત સાથે કરવાની છે ! આત્મા માંગે છે અને ટો આત્મા આપે છે. તે બરાબર નથી. માંગનાર અને આપનાર–એ બન્ને ભિન્ન-અલગ ને વ્યકિત હોવા જોઈએ.
ક્ષમા આપવી ને માંગવી તે તે પરસ્પર છે; પણ ક્ષમા કરવી તેમાં કાંઈ પરસ્પર નથી. તમે તમારા જ આત્મા સાથે ક્ષમા કરે કે, “હે જીવ તને દુર્ગતિના ખાડામાં લઈ ગયો.
તારા પર જુલમ ગુજાર્યો.! વિષય-કષાયના વિકારમાં રગદે, કેટલાં કર્મ બાંધ્યા ? તને મક દુર્ગતિના કેટલાય સાગરોપમેના આયુષ્યનું બંધન કરાવ્યું? ૩૩ સાગરોપમનું નારકનું આયુષ્ય &
બઝાડયું ! કેટલો તને સતાવ્યો? આ બદલ તારી સાથે ક્ષમા કરું છું. કીડીનું મોત એક વખત તમે લાવી શકો. તે પાપ એક વખતનું લાગે. પણ કોકા કોલા-ફેન્ટા વગેરે પી પી ને સેંકડો વખત મૃત્યુ પોતાની જાતના નોતર્યા. સ્વાત્માને ભયંકર ત્રાસ દીધો તેની ક્ષમાપના કરવી જોઈએ. [૧] ક્ષમાપનાના દષ્ટાન્તો - પરમાત્મા મહાવીરદેવ
ક્ષમાપનાની પરાકાષ્ટા તો પરમાત્મા દેવાધિદેવના જીવનમાં જ જોવા મળે. કેઈ કહેશે