________________
ત્રીજુ
કર્તવ્ય
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧લે દિવસ–
છે
ક્ષમાપના
ઇરિયાવહિયા થી લોગસ્સની ક્રિયા એ વૈરનું વિસર્જન કરવાની વિશેષ પ્રક્રિયા છે. ક્ષમાપનાના ત્રણ પ્રકાર
(૧) ક્ષમાપના માંગવી (૨) ક્ષમાપના આપવી અને (૩) ક્ષમાપના કરવી.
સંવત્સરી પર્વના દિવસે પરસ્પર ક્ષમાપના માંગવી અને આપવી ખામેમિ સવે જીવે છે હું સર્વ જીવોની ક્ષમા માંગુ છું, “સબ્ધ છવા ખમંતુ મેં મને સર્વ જી ક્ષમા આપો.
આ બે-ક્ષમા, માંગવી, અને આપવી-હજી સરળ છે, પણ આતમની સાખે ક્ષમા કરવી એ ખૂબ દુષ્કર છે.
આપણી જાત સાથે આપણે કેટલા અપરાધ કર્યા વિષય કષાયની લાલચથી કર્મો બાંધીને આપણી જાતને દુર્ગતિમાં મોકલીને હેરાન હેરાન કરી નાખી. “જમવામાં જગલો ને કટાવામાં ભગલે આપણે આત્માને કેટલી બાબતોમાં હેરાન કર્યો !
ક્ષમા જ પાસે માગવાની. ક્ષમા ને આપવાની, અને ક્ષમા જાત સાથે કરવાની. ક્ષમા માગવી અને ક્ષમા આપવી–તે બન્નેમાં ફરક છે-ક્ષમા માંગવી એટલે શું ? ધારો કે મેં
અપરાધ કર્યો તો મેં કરેલ અપરાધની સામા પાસેથી ક્ષમા માગું છું. પોતાની પ્રત્યે અન્ય કોઈએ 8 અપરાધ કર્યો હોય તો તેની ક્ષમા હું આપું છું. જેણે તલ કરી નથી, તેને ક્ષમા આપવી-એ
8