________________
નમો નમઃ શ્રીગુરુપ્રેમસૂર.. છે. દિવ્ય કૃપા :- સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્ય દેવશ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. શુભાશીષ:- વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય
ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. પુણ્યપ્રભાવ:- પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજીશ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રી. પ્રેરણા - માર્ગદર્શન:- પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજા
પ્રકાશક:- શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દુકાન નં. -૫, બદ્રિકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ,
મરીન ડ્રાઇવ “ઇ” રોડ, મુંબઈ - ૪૦૦૦૦૨.