________________
श्रीजैन कथासंग्रहः
कथासंग्रहः
બે શબ્દ..... પ્રસ્તુત 'જૈન કથા સંગ્રહ' ભાગ-૪ ના પુન સંપાદનનો મુખ્ય સ્રોત પૂજ્યપાદ વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવજી આ.શ્રી. વિજય - હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજનું પ્રેરણાબળ તથા આશીર્વાદ.
ચાર અનુયોગ પૈકી કથાનુયોગ એ બધા જ પ્રકારના જીવો માટે તરવાનું એક સરળ ને અમોઘ સાધન છે...... પૂર્વ મહાપુરુષોના અભુત વન ચરિત્રના શ્રવણથી પણ પ્રમાદની ભેખડો તુટી પડતા અધ્યાત્મિક માર્ગે ઉત્ક્રાંતિ કરવાનું અનુપમ કૌવત પ્રગટ થાય છે. તે મહાપુરૂષોનું આલંબન યુવતારાની ગરજ સારે છે. ૨ ' ને 'પણ મારે એ માર્ગે પ્રયાણ કરુ ? તેમના જેવું આદર્શ જીવન હુ પણ કેમ જીવી ન શકું? પરિતો ને ઉપસર્ગોની. વણઝાર વચ્ચે તેમના જેવું વીર્ય ને પરાક્રમ હુ પણ કેમ ફોરવી ન શકું?" વિ.વિ. વિચારધારા આદર્શ જીવન જીવવાની અંતઃ પ્રેરણા અર્પે છે. માટે જ કથાનુયોગની મહતા જૈન દર્શનમાં વિશેષ છે. ને તેથી જ દીક્ષિત બનીને કઠોર જીવન જીવનારા ને છઠ્ઠા ગુણસ્થાનકવાળા મહાત્માઓએ સદાચારમય જીવન જીવનારા સુશ્રાવકો ને સંકટોના વમળમાં પણ શીલવતને અખંડીત રાખનાર પતિવ્રતા મહાસતીઓના ચરિત્રો લખ્યા છે, એકબાજુ કહેવાય છે કે “ગીહીણો વેલાવડી ન ક” ગ્રહસ્થોની વૈયાવચ્ચ ન કરવી અર્થાત તેના સંસર્ગમાં ન આવવું - તેની સાથે સંબંધ ન વધારવો - તેની વૈયાવચ્ચાદિ ન કરવા • ને બીજી બાજુ તેમના જ
ચરિત્રો લખવા ? આ જ જૈનશાસનનો અનેકાંતવાદ છે. જે પ્રસ્તુત કથાસંગ્રહમાં મેં તો કશુ જ કર્યું નથી. આ બધા કથા ગ્રંથો જુદા જુદા ભંડારોમાં છુટાછવાયા હતા. કેસ્લાક કથાનકોની ! એકાદ બે પ્રતિઓ માંડ મળે તેવી દુર્લભ હતી. બધી જ પ્રતિઓ લગભગ અપ્રાપ જેવી ને કર્ણપ્રાયઃ હતી, તેથી તેને પુનઃમુદ્રિત
5કે છે,