________________
શ્રુતભકિતમાં હંમેશના સહયોગી
શ્રુતસમુદ્ધારક
कथासंग्रह
(1) શ્રાદ્ધવર્યા ભાણબાઈનાનજીગડા, મુંબઈ (પૂજ્યપાદગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવશ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી
મ.સા.ના ઉપદેશથી) . (૨) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદ. થી (૩) શાંતિનગર હૈ. મૂર્તિ જૈન સંઘ, અમદાવાદ (પૂજ્યપાદ તપસ્વીરત્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી
મ.સા. તથા સરલ સ્વભાવી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયનરરત્નસૂરિ. મ.સા.ની પ્રેરણાથી) (૪) શ્રી લાવણ્ય સોસાયટી એ. મૂર્તિ જૈન સંઘ અમદાવાદ (પૂજ્યપાદ પંન્યાસજીશ્રી કુલચંદ્ર વિ.મ.ના ઉપદેશથી) (૫) શ્રી શ્વેતામ્બર મૂર્તિ તપગચ્છીય જૈન પૌષધ શાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. (૬) શ્રાદ્ધવર્યા નયનબાળા બાબુભાઈ સી. જરીવાળા પરિવાર હા. ચંદ્રકુમાર - મનીષ - કલ્પેશ વગેરે પરિવાર, (પૂજ્ય
કલ્યાણબોધિ વિજય મ. ના ઉપદેશથી) શ્રાદ્ધવર્યા કેસરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય જયઘોષ સૂરીશ્વરજી મ.સા. ના ઉપદેશથી.)