________________
દ્રવ્ય સહાયક :
कथासंग्रह
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રકાશિત “શ્રી જૈન ક્યાસંગ્રહ” ભાગ - ૧ નામના ગ્રંથનો સંપૂર્ણ લાભ પ.પૂ. પ્રર્વતીની શ્રી રંજનશ્રીજી મ.સા.ના શિષ્યા તપસ્વીની સાધ્વીજી A શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા.ના ઉપદેશથી શ્રી ચકાલા જૈન છે.મૂ. સંઘ (અંધેરી - મુંબઈ) જ્ઞાનનિધિમાંથી
લીધેલ છે.
ટ્રસ્ટ તેમણે કરેલી શ્રુતભકિતની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે......
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ