________________
9:00
प्रातिष्योतिश्
સં. ના. રૂ. વિ. hun sunબારસસૂત્ર-૧૫
૮ હે દેવાનુપ્રિયે ! તમેં ઉદાર રવમો તૈયાં છે, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલમય અને શૈાભાયુક્ત સ્વપ્નો તમેં જોયાં છે, તમેં આરોગ્ય કરનારાં સંતાય પમાડે એવાં, દીર્ઘ આયુષ્ય કરે એવાં, કલ્યાણ કરનારાં અને મંગલ કરનારાં સ્વમો જોયાં છે. તે સ્વમોનું વિશેષ પ્રકારનું ફલ આ પ્રમાણે છે: હે દેવાનુપ્રિયે ! અર્થના-લક્ષ્મીના લાભ થશે, હૈ દેવાનુપ્રિયે ! ભાગાના, પુત્રના અને સુખના લાભ થશે અને એ પ્રમાણે ખરેખર બનશે કે હું દેવાનુપ્રિયે ! તમે બરાબર પૂરા નવ માસ અને સાડા સાત રાત દિવસ વીતાવી દીધા પછી પુત્રને જન્મ આપશે.
એ પુત્ર હાથેપગે સુકુમાળ થશે, પાંચ ઇન્દ્રિયાએ અને શરીરે હીણા નહીં પણ બરાબર સંપૂર્ણ—પૂરો થશે, સારાં લક્ષણવાળા થશે, સારાં વ્યંજનવાળા થશે, સારાં ગુણાવાળા થશે, માનમાં, વજનમાં તથા પ્રમાણે કરીને એટલે ઉંચાઈમાં બરાબર પૂરો હશે, ઘાટીલાં અંગોવાળા તથા સર્વાંગ સુંદર—સર્વઅંગોએ સુંદર–હશે, ચંદ્ર જેવા સૌમ્ય હશે તથા મનેાહર—નમણા, દેખાવે વહાલા લાગે તેવા, સુંદર રૂપવાળા અને દેવકુમારની સાથે સરખાવી શકાય તેવા હશે.
૯ વળી, તે પુત્ર, જ્યારે બાલવય વટાવી સમજણા થતાં મેળવેલી સમજણને પચાવનારો થઇ જુવાન વયમાં પહોંચશે ત્યારે તે રિગ્વેદ, અનુર્વેદ, સામવેદ અને અથર્વવેદને-એ ચારે વેદોને અને તે ઉપરાંત પાંચમા ઇતિહાસને-મહાભારતને છઠ્ઠા નિશ્ચંટુ નામના શબ્દકોશને જાણનારો થશે.
For Pemonial & Private Use Only
รสแ
Sa
૧૫
www.jamesbrary.org