________________
आकाश
अमरोहा
સં. ના. રૂ. વિ.
બારસાસ્ત્ર-૨૨૮
Jain Education International
૨૨૭ જેવી રીતે ગણધરો વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરોના શિષ્યા પણુ વર્ષાઋતુના વીશ રાત
સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.
૨૨૮ જેવી રીતે ગણધરોના શિષ્યા વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ સ્થિવિરો પણ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષોવાસ રહેલા છે.
૨૨૯ જેમ સ્થવિરો વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ જેએ આ આજકાલ શ્રમણ નિગ્રંથો વિહરે છે-વિદ્યમાન છે, તે પણ વર્ષાઋતુને વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે. ૨૩૦ જેમ જેમ આ આજકાલ શ્રમણ નિગ્રંથો વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે તેમ અમારા પણ આચાર્યા, ઉપાધ્યાયા વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે.
૨૩૧ જેમ અમારા આચાર્યા, ઉપાધ્યાયો યાવત વર્ષાવાસ રહે છે. તેમ અમે પણ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહિયે છિયે. એ સમય કરતાં વહેલું વર્ષાવાસ રહેવું ખપે, તે રાતને ઊલંઘવી ના ખપે અર્થાત વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલ્લી રાતને ઊલંધવી ના ખપે
For Personal & Private Use Only
શાની.
TAT E
૨૨૮ meinsteinry Org