SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમગોત્રી મભારને, અથવા અભારને, સમ્પલયને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપગાત્રી સ્થવિર સંધપાલિતને નમસ્કાર કરું છું. ૪ કાશ્યપગોત્રી આર્યાહસ્તિને વંદન કરું છું. એ આર્યાહસ્તિ ક્ષમાના સાગર અને ધીર હતા તથા ગ્રીષ્મઋતુના પહેલા માસમાં શુકલ પક્ષના દિવસોમાં કાલધર્મને પામેલા. ૫ જેમના નિષ્ક્રમણ-દીક્ષા લેવાને–સમયે દેવે વર-ઉત્તમ છત્ર ધારણ કરેલું તે સુવ્રતવાળા, શિષ્યનીલબ્ધિથી સંપન્ન આર્યધર્મને વંદન કરું છું ૬ કાશ્યપગેત્રી હરતને અને શિવસાધક ધર્મને નમસ્કાર કરું છું. કાશ્યપગેત્રી સિંહને અને કાશ્યપગાત્રી ધર્મને પણ વંદન કરું છું. ૭ | સૂત્રરૂપ અને તેના અર્થરૂપ રત્નોથી ભરેલા, ક્ષમાસંપન્ન દમસંપન્ન અને માન વગુણસંપન્ન કાશ્યપગેત્રી દેવપક્ષમાશ્રમણને પ્રણિપાત કરું છું. સ્થવિરાવલિ સંપૂર્ણ સામાચારી ૨૨૪ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી એટલે અષાડ માસું બેઠા પછી પચાસ દિવસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. સં. ના. રૂ. વિ. બોરસસૂત્ર-૨૨૬ ૨૨૬ www.c Jain Education n ational F oal Use Only om
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy