________________
જ્ઞાનવાળા કૌશિકગોત્રી સ્થવિર આર્યસિહગિરિ.
માઢરાત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅથી અહીં ઉરચાનાગરી શાખા નીકળી.
૨૧૯ માઢરાત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યસેણિઅ. ૨ સ્થવિર આર્યતાપસ, ૩ સ્થવિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યસિપાલિત.
વિર અજસેણિઅથી અહીંઅજસેણિયા શાખા નીકળી. સ્થવિર આર્યતાપસથી અહીં આર્યતાપસી શાખા નીકળી. સ્થવિર આર્યકુબેરથી અહીં આર્યકુબેરી શાખા નીકળી. સ્થવિર આર્યસિપાલિતથી અહીં અજસિપાલિયા શાખા નીકળી. - રર૦ જાતિરસ્મરણશાનવાળા કૌશિકગોત્રી આર્યસિહગિરિ સ્થવિરને આ ચાર
વિરે પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવા, ૩ સ્થવિર આર્યસમિસ અને સ્થવિર અરહદત્ત.
સ્થવિર આર્યસમિથિી અહીં બંભદેવીયા શાખા નીકળી. ગૌતમગાત્રી સ્થવિર આર્યવાથી અહીં આર્યવજી શાખા નીકળી. ૨૨૧ ગૌતમગાત્રી સ્થવિર આર્યવજાને આ ત્રણ સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત
થGE
સં. ના. રૂ. વિ. બારસસૂત્ર-૨૧૯
Jain Education in
FG Penal Pal
Day
ર૧
)