________________
Tea
બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ કમ એવી એક કટોકટી સાગરામ જેટલો સમય વીતી ગયા, એ સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા. ત્યાર પછી પણ નવસે વરસ પસાર થઈ ગયાં અને હવે એ દસમા સૈકાના એંશીમા વરસને આ સમય જાય છે.
સ્થવિરોની પરંપરા ૨૦૧ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ અને અગીયાર ગણધરો હતા.
૨૦૨ પ્રક-તે કયા હેતુથી હે ભગવંત! એમ કહેવાય છે કે ‘શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણધરો હતા?’
ઉ૦-શ્રમણ ભગવાન મહાવીરના ૧ મેટા (શિષ્ય) ઈન્દ્રભૂતિ નામે ગૌતમ ગેત્રના અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૨ વચલા (શિષ્ય) અગ્નિભૂતિ નામે ગોતમ ગોત્રના અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૩ નાના ગામગોત્રી અનગાર વાયુભૂતિએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, જે ભારદ્ધાજગોત્રી વિર આર્યવ્યકતે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૫ અગ્નિશાનગોત્રી સ્થવિર આર્ય સુધર્માએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૬ વાસિષ્ટગોત્રી
શર!
સં. ના, રૂ. વિ. બારસીસૂત્ર-૨૦૪
ainc
tion in
For mor
e
Day
www guy, RTI