SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Rછી ૨રી, ૧૯ તે કાલે તે સમયે કૌશલિક અરહંત ઋષભ વીસ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસે વયા, ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્ય કરનાર તરીકે રાજ્યવાસે વસ્યા, વ્યાશી લાખ પૂર્વ વરસ સુધી ઘરવાસે વસ્યાં, એક હજાર વરસ સુધી છઘર પર્યાયને પામ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર પૂર્વ એાછાં—એટલા સમય સુધી કેવલિપર્યાયને પામ્યા અને એ રીતે પૂરેપૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણુપર્યાયને પામ્યા. એ રીતે એકંદર પોતાનું રાશી લાખ પૂર્વનું પૂરેપૂરું બધું આયુષ્ય ' પાળીને, વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ ક્ષીણ થતાં આ સુષમદુ:ષમા નામની અવસર્પિણીને ઘણો સમય વીતી જતાં અને હવે તે અવસર્પિણીના માત્ર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં બરાબર એ સમયે જે તે હેમંત ઋતુને ત્રીજો માસ, પાંચમે પક્ષ એટલે માધ માસને ૨૦ દિવ પક્ષ આવ્યું ત્યારે તે માધ વ૦ દિવ તેરશના પક્ષમાં અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રી ઋષભ અરહત બીજા ચાદ હજાર અનગારો સાથે પાણી વગરના ચઉદસમ ભક્તનું તપ તપતાં અને એ વેળાએ અભિજિત નક્ષત્રને જોગ થતાં દિવસના ચડતે પહોરે પર્ઘકાસનમાં રહેલા કાલગત થયા યાવતું સર્વદુઃખેથી તદ્દન હીણ થયા-નિર્વાણ પામ્યા. ૨૦૦ કૌશલિક અરહત ઋષભનું નિર્વાણ થયે યાવતું તેમને સર્વદુ:ખાથી તદ્દન હીણા થયાંને ત્રણ વરસ અને સાડા આઠ માસ વીતી ગયા. ત્યાર પછી પણ સં. ના. ૩. વિ. બારસાસ્ત્ર- ૨૦૩ Pamona Poly .om www હ૩
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy