SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ अयाका धाड DIY સં. ના. રૂ. વિ. ખારસાસૂત્ર-૧૯૬ Jain Education International સર્વગુણાથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે વીશ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસમાં વસ્યા, ત્યાર પછી તેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યવાસમાં વસ્યા એટલે રાજ ચલાવ્યું અને તેસઠ લાખ પૂર્વ વરસ જેટલા સમય રાજ્યવાસમાં વસતાં તેમણે, જેમાં ગણિત મુખ્ય છે અને જેમાં શકુનતની એટલે પક્ષીઓના અવાજે ઉપરથી શુભઅશુભ પારખવાની કળા છેલ્લી છે એવી બહેાંતેર કળા, સ્ત્રીઓના ચેાસઠ ગુણા અને સા શિલ્પો એ ત્રણે વાનાં પ્રજાના હિત માટે ઉપદેશ્યાં—શીખવ્યાં, એ બધું શીખવી લીધા પછી સેા રાજ્યામાં સે પુત્રોના અભિષેક કરી દીધો. ત્યાર પછી વળી, જેમના કહેવાના આચાર છે એવા લાકાંતિક દેવોએ તેમની પાસે આવીને પ્રિય લાગે એવી યાવત્ વાણીવડે તેમને કહ્યું ઇત્યાદિ બધું જેમ આગળ આવેલું છે તે જ પ્રમાણે કહેવાનું છેયાવત્ ‘ભાગદારોને દાન વહેંચી આપીને' ત્યાંસુધી. પછી જે તે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસના ૧૦ દિ॰ પક્ષ જ્યારે આવ્યા ત્યારે તે ચૈત્ર ૧૦ દિ॰ આઠમના પક્ષમાં દિવસના પાછલા પહોરે જેમની વાટની પાછળ દેવા મનુષ્યા અને અસુરોની માટી મંડળી ચાલી રહી છે એવા કૌલિક અરહત ઋષભ સુદર્શના નામની શિબિકામાં બેસીને યાવત્ વિનીતા રાજધાની વાવચ્ચ નીકળે છે, નીકળીને જે તરફ સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, જે તરફ અશોકનું ઉત્તમ ઝાડ છે તે તરફ જ આવે છે, આવીને અશોકના ઉત્તમ ઝાડની For Personal & Private Use Only शाकाहारी माझ्य ૧૯૬ www.jamesbrary.org
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy