________________
મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધુ ઊપર પ્રમાણે જણવું.
૧૮૫ અરહંત પદ્મપ્રભુને યાવત સર્વદુ:ખથી તદ્દન હીણ થયાને દસ હજાર કોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો. બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે: અર્થાત એ દશ હજાર ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું.
૧૮૬ અરહત સુમતિને યાવત સર્વ દુ:ખાથી તદ્દન હીણ થયાને એક લાખ ક્રીડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે. બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે: અર્થાત્ તે એક લાખ કેડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. - ૧૮૭ અરહત અભિનંદનને યાવત્ સર્વદુ:ખથી તદ્દન હીણા થયાને દસ લાખ કેડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે: અર્થાત તે દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિવાણ પામ્યા ઇત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
1092051a
'પપ021]))
સં. ના. રૂ. વિ. વાળા બારસાસ્ત્ર-૧૮૭
Farmonal
Une Dry
૧૮