________________
સુગંધી ફૂલોના ઢગલા કરાવો-ફૂલે વેરાવો. ફૂલોના ગુરછા મુકાવો, ઠેકઠેકાણે બળતા કાળા અગર ઉત્તમ કુંદર અને તુર્કી ધૂપની સુગંધિત વાસથી આખા નગરને મધમઘતું કરી મેલા-ઉંચે ચડતી ધૂપની વાસથી નગર મહેકી રહે એવું કરો–સુગંધને લીધે ઉત્તમ ગંધવાળું કેમ જાણે ગંધની ગુટિકા હોય એવું મધમધતું બનાવે તથા ઠેકઠેકાણે નગરમાં નટા રમતા હોય. નાચનારા નાચ કરતા હોય, દોરડા ઉપર ખેલ કરનારા દોરડાના ખેલ બતાવતા હોય, મલ્લો કુરતી કરતા હોય, મુષ્ટિથી કુરતી કરનારા મૂઠિથી કુરતી કરતા હોય, વિદૂષકે લોકોને હસાવતા હોય, કૂદનારા પિતાની કૂદના ખેલ બતાવતા હોય, કથાપુરાણીઓ કથાઓ કરીને જનમનરંજન કરતા હોય, પાઠક લોકો સુભાષિત બેલતા હોય, રાસ લેનારાએ રાસ લેતા હોય, ભવિષ્ય જેનારા ભવિષ્ય કહેતા હોય, મેટા વાંસડા ઉપર ખેલનારા વાંસના ખેલા કરતા હોય, મખલોકો હાથમાં ચિત્રના પાટિયાં રાખીને ચિત્ર બતાવતા હોય, તૂણી લોકો તૂણ નામનું વાનું વગાડતા હોય, વીણા વગાડનારાઓ વીણા વગાડતા હોય, તાલ લઈને નાટક કરનારાઓ નાટક દેખાડતા હોય. એ રીતે જનમનના રંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોઠવણ કરો અને કરાવો. ઉપર કહેલી એવી તમામ ગાઠવણુ કરીને એટલે કે નગરને સુશોભિત કરવાથી માંડીને લોકરંજન કરવા સુધીની તમામ ગોઠવણ કરો અને કરાવે, એવી ગઠવણ કરીને ને કરાવીને હજારો યૂપે અને હજારો સાંબેલાઓને
સં. ની, રૂ. વિ. ખીરસાસ્ત્ર- ૧૧૦
in
ton n
ational
Fannale