SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણી Hી नभरमाली વગરની, શાક વગરની, મોહ વગરની, ભય વગરની અને ત્રાસ વગરની બનીને રહેવા લાગી તથા તે ગર્ભ માટે જે કાંઈ હિતકર હોય તેને પણ પરિમિત રીતે પથ્યપૂર્વક ગર્ભનું પોષણ થાય એ રીતે ઉપયોગ કરવા લાગી તથા ઉચિત સ્થળે બેસીને અને ઉચિત સમય જાણીને ગર્ભને પોષે એ આહાર લેતી તે દેષ વગરના કમળ એવાં બિછાનાં ને આસને વડે એકાંતમાં સુખરૂપે મનને અનુકૂળ આવે એવી વિહારભૂમિમાં રહેવા લાગી. એને પ્રશસ્ત દેહદો થયા. તે દેહદે સંપૂર્ણ રીતે પૂરવામાં આવ્યા. એ દેહદાનું પૂરું સન્માન જાળવવામાં આવ્યું, એ દેહદનું જરાપણુ અપમાન થવા દેવામાં ન આવ્યું. એ રીતે તેનું પૂર્ણ વાંછિત સિદ્ધ થવાથી દેહદો શમી ગયા છે. અને હવે દેહદ થતા અટકી ગયા છે એવી તે સુખે સુખે ટેકો લઈને બેસે છે, સૂવે છે, ઉભી રહે છે, આસન ઉપર બેસે છે, પથારીમાં આળોટે છે. એ રીતે તે, ગર્ભને સુખે સુખે ધારણ કરે છે. ( ૯૩ તે કાલે તે સમયે ગ્રીષ્મઋતુ ચાલતી હતી તેનો જે તે પ્રથમ માસ એટલે ચૈત્ર માસ અને તે ચૈત્ર માસને બીજો પક્ષ એટલે ચૈત્ર માસને શુદ્ધ પક્ષ પ્રવર્તત હતા, તે ચૈિત્ર માસના શુદ્ધ પક્ષને તેર દિવસ એટલે ચિત્ર શ૦ દિ તેરશને દિવસે બરાબર નવ મહિના તદ્દન પૂરા થયા હતા અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા હતા, ગ્રહો બધા ઉચ્ચ સ્થાનમાં આવેલા હતા, ચંદ્રને પ્રથમ યોગ ચાલતો હતો, રિપ) - I સં. ના. ૩. વિ. આ માર સીસૂત્ર-૧૦૧ Fatamonal y જાય. 12
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy