________________
તૈયાર થઈ રહેલ 'થરત્ન મૂલ્ય એક પચીસ રૂપિયા અને ષડાવશ્યક બાલાવબોધ ૧૪૬ ચિત્રો સહિત મૂલ્ય પાંત્રીસ રૂપિયા તરફ વાંચકેનું લક્ષ ખેંચવાની રજા લઉં છું અને ઈર’ છું કે મારા દરેક પ્રકાશનની માફક આ પ્રકાશન ખરીદીને મારી સાહિત્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપવાનું ચાલુ રાખશે એવી આશા રાખું છું'.
- પ્રાંતે આ પ્રકાશનમાં આપેલું ગુજરાતી ભાષાંતર, સ્વર્ગસ્થ આગમપ્રભાકર શ્રી સંપાદિત અને મારા તરફથી પ્રસિદ્ધ થએલ પવિત્રક૯પસૂત્ર ગ્રંથ પરથી લેવામાં આવેલ છે, તે તરફ વાંચકેનું લક્ષ દોરું' છું'.
શ્રાવણ સુદી ૮ને મંગળવાર ૨૦૩૨ તા. ૩-૮-૧૯૭૬
સારાભાઈ મણિલાલ નવાબ પદ્માવતી એસ્ટેટ, દરિયામહેલ, મ્યુનિસિપલ કોર્પોરેશને સામે, સુરત-૧. ( ૩૯૫૦૦૧)
સં. ના. રૂ. વિ. બારસાસ્ત્ર- ૧૦
bain Edition intocal
Fat Permonal
Use Day
www.n
ary.om