________________
॥ ૮॥
શાન્તિસ્નાત્ર વિધિ
Jain Education International
ॐ नमोऽर्हते परमेश्वराय चतुर्मुखाय परमेष्ठिने दिक्कुमारीपरिपूजिताय दिव्यशरीराय त्रैलोक्यमहिताय देवाधिदेवाय अस्मिन् जम्बूद्वीपे भरतक्षेत्रे दक्षिणार्धभरते मध्यखण्डे अमुकदेशे अमुकग्रामे अमुकजिनप्रासादे अमुकगृहे शान्तिस्नात्रविधिमहोत्सवे स्नात्रस्य कर्तुः कारयितुश्च श्रीसंघस्य च ऋद्धिं वृद्धिं कल्याणं कुरु कुरु स्वाहा ।
એમ ભણી અભિષેક કરવો. દરેક સ્નાત્રની શરૂઆતમાં ‘નમોસ્.' બોલવું અને પછી સ્નાત્રની ગાથા બોલવી. પછી ૐ નમો જિણાણં ઇત્યાદિ પાઠ અને ગાથા ભણી અભિષેક કરવો. ||૧||
વિમલ કેવલ ભાસન ભાસ્કર, જગતિ જન્તુમહોદયકારણમ્. જિનવર બહુમાનજલૌઘતઃ, શુચિમનાઃ રૂપયામિ વિશુદ્ધયે ॥૧॥
સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકલદેવે વિમલકલશ નીરે. આપણાં કર્મમળ દૂર કીધા, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા ॥૨॥
હર્ષ ધરી અપ્સરા વૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ પાવે. જીહાં લગી સુરિગિર જંબૂદીવો, અમતણાં નાથ જીવાનુજીવો ॥૩॥
For Personal & Private Use Only
********
શાન્તિસ્નાત્ર વિધિ
n、n
www.jainelibrary.org