________________
૫૬૮ ॥
જલાનયન વિધિ
Jain Education International
(૪૬) લાડવા નં. ૨. (૪૭) પૂરી નં. ૨. (૪૮) ખાજા નં. ૨. (૪૯) ચીપીયો નં. ૧. (૫૦) કળશ નં. ૨. (૫૧) દેગડો નં. ૧.
(૧) નદી, સરોવર કે કૂવા આદિ જળાશય ઉપર જઇ સ્નાન કરી, ચોખ્ખાં વસ્ત્ર પહેરી સોનાવાણી, વાસચોખા વગેરે મંત્રી ત્યાંથી તે બલિબાકુલા સુધીના સર્વ મંત્રથી યુક્ત થઈ' વીરડા કે કૂવા આદિક પાસે જઈ ચંદન, ધૂપ, દીપ વગેરે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી લઈ પ્રથમ નીચે પ્રમાણે બોલવું.
"ॐ वं वं वं नमो वरुणाय पाशहस्ताय सकलयादोऽधीशाय सकलजलपक्षाय सकलनिलयाय सकलसमुद्रनदीसरोवरपल्लवनिर्झरकूपवापीस्वामिनेऽमृतकाय देवाय, अमृतं તેહિ તેહિ, અમૃતં સ્ત્રાવય, સ્ત્રાવય નમોસ્તુ તે સ્વાહા ।''
(૨) પછી અંકુશમુદ્રા દેખાડીને પૂજા કરવી. તે આ પ્રમાણે
‘૩ નતં ગૃહાળ ગૃહાળ । ચંદ્રનું ગૃ૦૨। પુષ્પ વૃ૦૨। દ્વીપ ગૃ૦૨। ધૂપં ગૃ૦ ૨ | अक्षतं ताम्बूलं नैवेद्यं फलं द्रव्यं समर्पयामि स्वाहा । बलिं गृहाण गृहाण स्वाहा ॥" (૩) પછી નીચે પ્રમાણે બોલી જલ ગ્રહણ કરવું-‘ૐ સાપોડાયા ક્રિયા નીવા ૧. જુઓ જલયાત્રા વિધાન પાના નંબર ઃ ૫૮-૫૯-૬૦
For Personal & Private Use Only
* * *
-----
***
જલાનયન વિધિ
૫૬૮॥
www.jainelibrary.org