________________
૫૬૭ ॥
જલાનયન વિધિ
Jain Education International
(૬) । અથ નજ્ઞાનયનવિધિ:।
૧૦૭ અથવા ૨૭ કૂવાના પાણી લેવા જતા જરૂરી સામાનની યાદી :
(૧) કંકુ (૨) નાડાછડી. (૩) નાગરવેલનાં પાન નંગ ૧૨૧ અથવા ૫૧. (૪) સોપારી નંગ ૧૧૫ વા ૩૧. (૫) બદામ ૧૧૫ વા ૩૧. (૬) ખારેક ૧૧૫ વા ૩૧. (૭) પતાસાં ૧૧૫ વા ૩૧. (૮) શ્રીફળ ૨. (૯) ધીનો પ્યાલો. (૧૦) રૂનો ગાલો. (૧૧) દીવાસળીની પેટી. (૧૨) ઘસેલું કેસર. (૧૩) વાસક્ષેપ. (૧૪) દશાંગધૂપ. (૧૫) ચોખા શેર સવા. (૧૬) સર્વજાતના ફૂલ. (૧૭) ગાગર નં. ૧. (૧૮) ગરણું નં. ૧. (૧૯) પંચીયું નં. ૧. (૨૦) ધોતીયાં નં. ૩. (૨૧) ખેસ નં. ૩. (૨૨) કામળી નં. ૨. (૨૩) ટુવાલ નં. ૨. (૨૪) પાટલા નં. ૬. (૨૫) થાળીયો નં. ૫. (૨૬) થાળી, વેલણ. (૨૬) ઘંટડી. (૨૮) દર્પણ. (૨૯) પીતળની લોટી. (૩૦) ફાનસ. (૩૧) ધૂપઘાણું. (૩૨) પીળુ લુગડું. (૩૩) લાલ કસુંબો ગજ ૦૫ (૩૪) કોલસા. (૩૫) વીંઝણો. (૩૬) સોનેરીરૂપેરી વરખ. (૩૭) સાત ધાન્યના બાકળા, (૩૮) પંચરતની પોટલી નં.-૧. (૩૯) વાટકી નં. ૫. (૪૦) મીંઢળ મરડાશિંગી નં. ૫. (૪૧) માટીના કોડીયા નં. ૪. (૪૨) કુંડી નં. ૨. (૪૩) ગાડી (વાહન). (૪૪) પૈસા. (૪૫) ભાતું શેર ૨.
For Personal & Private Use Only
************
જલાનયન
વિધિ
॥ ૬૭ ॥
www.jainelibrary.org