SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહવિધિ - कुणंतु सव्वत्थ दुरियाणि नासंतु, सव्वासिवमुवसमंतु, संति-तुट्ठि-पुट्ठि-सिव-सुत्थयकारिणो * મવંતુ | સ્વાદ | દશદિતિ ભૂતવન મંત્ર: 1 પાલ આહ્વાન (૪) પછી તે બલિનો અડધો ભાગ બીજા વાસણમાં લેવો. બાકી રહેલો અડધો ભાગ પવિત્ર સ્થાને ઢાંકીને મૂકવો. પછી શિખાબંધ શ્રાવક બે હાથે બલિ-ભાજન ગ્રહણ કરે. એક ચંદન, એક કળશ, એક ફૂલ, એક ધૂપ, એક દીપ, એક ચામર, એક ઘંટા, એક અરિસો, એક થાળી-વેલણ, એક અક્ષત ફલાદિ ગ્રહણ કરે. એક શિખાબંધ શ્રાવક શુદ્ધ મન્ત્રપાઠ ઉચ્ચરે. (૫) એ પ્રમાણે બાર શ્રાવક તથા બીજા પણ દશદિ સ્નાત્રિયાઓ વાજિંત્રાદિ ગ્રહી સ્નાત્રગૃહને આગલે ભાગે અને સ્નાત્રમંડપથી ઉંચે સ્થાનકે અગાસે રહે. પાલ પ્રથમ પૂર્વ સન્મુખ ઉભા રહી બલિ-પોશ ભરી પાઠકથન ઉંચા સ્વરે દિક્યાલ આહાન બલિદાન પાઠ કહે આહ્વાન (પાઠસમયે વાજિંત્રો શાંત રાખવા. બલિ ઉછાળતી વખતે વગાડવા.) તે આ પ્રમાણેબૃહવિધિ ીિ (१) ॐ नम इन्द्राय पूर्वदिगधिष्ठायकाय ऐरावणवाहनाय सहस्त्रनेत्राय वज्रायुधाय सपरिजनाय अस्मिन् जम्बूद्वीपे भरतक्षेत्रे दक्षिणार्ध भरते मध्यखंडे अमुकदेशे अमुकग्रामे Jain Education n ational For Personal & Private Use Only www.inneby.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy