________________
૧૪૬
પછી ઉક્ત વિધિએ પૂજીએ.
I તિ ત પાત પૂગન વિધિ:
(अथ अष्टमंगलपूजनविधिः ।) (૧) અષ્ટમંગલના પટ્ટકને યક્ષ કર્દમવડે આલેખ કરવો. (૨) દરેક મંગલ ઉપર પાન, ચોખા, ની સોપારી, પૈસો મૂકીએ. (૩) નીચે પ્રમાણે મંગલસૂકતો બોલીએ. પ્રથમ નીચેના સૂકતે કુસુમાંજલિ કરીએ, શિ આઠે મંગલને વધાવવા.
मङ्गलं श्रीमदर्हन्तो, मङ्गलं जिनशासनम् । मङ्गलं सकल: संघो, मङ्गलं पूजका अमी ॥१॥ |િ હવે જુદા જુદા મંગલનાં નીચે બતાવ્યા મુજબનાં એક એક શ્લોક બોલી દરેક મંગલની કુસુમાંજલીથી
પૂજા કરવી (વધાવવાં) ત્યારબાદ અષ્ટમંગલમાં દરેક મંગલ ઉપર અષ્ટપ્રકારી પૂજા કરાવવી. દા.ત. ચંદ્રનં સમપffમ વાદા, પુખે સમપથમિ સ્વદા એ પ્રમાણે પૂજા કરાવવી.
स्वस्ति भूगगननागविष्टपे-षूदितं जिनवरोदये क्षणात् । स्वस्तिकं तदनुमानतो जिन-स्याग्रतो बुधजनैर्विलिख्यते ॥ १ ॥
અષ્ટમંગળ પૂજન વિધિ
幸荣幸孝孝荣幸染染染染
અષ્ટમંગળ પૂજન વિધિ
૫ ૪૬ રે
Join the
For Personal & Private Use Only