SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શિલા સ્થાપન કૂર્મપ્રતિષ્ઠા વિધિ जह सग्गस्स पइट्ठा, समत्थलोयस्स मज्झयारम्मि । आ चंदसूरियं तह, होउ इमा सुपइट्ठत्ति ॥२॥ ॥१७१॥ जह मेरुस्स पइट्ठा, दीवसमुद्दाण मज्झयारम्मि । आ चंदसूरियं तह, होउ इमा सुपइट्ठत्ति ॥३॥ जह जंबुस्स पइट्ठा, जंबुद्दिवस्स मज्झयारम्मि । आ चंदसूरियं तह, होउ इमा सुपइट्ठत्ति ॥४॥ जह लवणस्स पइट्ठा, समत्थ उदहीण मज्झयारम्मि । आ चंदसूरियं तह, होउ इमा सुपइट्ठत्ति ॥५॥ - પછી કૂર્મ ઉપર વસ્ત્ર ઢાંકી ચારે બાજુ ઇંટો ચણી ઉપર શિલા અગર પત્થરનું પાટીયું ઢાંકી દેવરાવવું Eી કે જેથી કૂર્મ ઉપર દબાણ ન આવે. આ અક્ષતાંજલિ ચોખા માત્ર ગુરુ ભગવંત પણ ખોબામાં લઇને વધાવે છે. પછી કૂર્મ ઉપર વસ્ત્ર ઢાંકી શિલા ચારે બાજુ ઇંટોથી ચણી વચ્ચે પાઈપ ઉતારી વ્યવસ્થિત રીતે ચણી લેવું. વિસર્જન - માફી - પાટલાનું સ્થાપન | વિસર્જન વિ. કરી લેવું સકળ સંઘને આ પ્રસંગ નિમિત્તે જયાં સુધી જિનમંદિર તૈયાર ન થાય ત્યાં સુધી કર્મપ્રતિષ્ઠા અભિગ્રહ (પચ્ચકખાણ) કરાવવા. નીચેનાં શ્લોક બોલી માફી માંગવી. વિધિ (૨) » યા પતિ શાસનં નૈન, સા: પ્રચૂદનાશિની | .. सा ह्यभिप्रेत सिद्धयर्थं, भूयाच्छासन देवता ॥ | ॥१७१॥ Jain Education n ational For Personal & Private Use Only www.inneby.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy