________________
ને ૬૦ /
(शिलास्थापन - कूर्मप्रतिष्ठा विधि) શિલાન્યાસમાં કૂર્મચક્ર જોવું આવશ્યક છે. ગુરુ- શુક્ર અસ્ત કમુહૂર્તા ત્યાજય છે. શિલાસ્થાપન શુભ ]િ શિલા મુહૂતિ (પૃથ્વી સૂતી છે રજસ્વલા છે કે નહિ વિગેરે શિલ્પશાસ્ત્ર જ્યોતિષ પ્રમાણે નક્કી કરવું) કરવું. 1 સ્થાપન અથવા શ્રી ધર્મસિન્ધ ગ્રંથોકત મુજબ નક્ષત્રનો વિચાર કરવો. અને તેમાં જે તે નક્ષત્રમાં “અગ્નિખૂણામાં કૂિર્મપ્રતિષ્ઠા મુખ્ય શિલાસ્થાપન કરીને પછી દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ યા ઉત્તર-પૂર્વદિશા આદિના ક્રમ મુજબ ની
વિધિ શિલા સ્થાપન કરવાનું વિધાન છે.
જે સ્થળે શિલા સ્થાપન કરવાનું હોય તે સ્થળે સ્નાત્ર ભણાવવું. શાંતિનાથનો કળશ બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. નીચે મુજબ વજપંજર સ્તોત્ર બોલી આત્મરક્ષા કરવી. ॥श्रीवपञ्जरस्तोत्रम् ॥
જી ૧૬૦ છે ॐ परमेष्ठिनमस्कार, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र - पञ्जराभं स्मराम्यहम् ॥ १ ॥
શિલા |
સ્થાપન કૂર્મપ્રતિષ્ઠા કરી
વિધિ
Jain Education international
For Personal & Private Use Only
www.n
yong