________________
૨૫૬ રે
बारसाख-स्थापन विधि બારસાખ સ્થાપન વિધિને ઉંબરા સ્થાપન વિધિ પણ કહે છે. નૂતન જિનમંદિર બનતું હોય અને જ્યારે પીબારસાખ
સ્થાપન તેના જેટલા પ્રવેશ દ્વાર રંગમંડપના તથા ગભારાના હોય તે બધાના જ્યારે ઉંબરા મૂકવાનો સમય આવે
વિધિ ત્યારે આ વિધાન હાલમાં કરવામાં આવે છે.
ગુરુ-શુક્રાદિના અસ્ત વિ. જોઈને આ કાર્ય કરવું. ગુરુ ભગવંત પાસે શુભ મુહૂર્ત અને દિવસ કઢાવવા. તેમજ ધારચક્ર અવશ્ય જોવું.
મુહૂર્તના દિવસે સૌ પ્રથમ સ્નાત્ર ભણાવવું. વજપંજર સ્તોત્રથી આત્મરક્ષા કરવી. છે શ્રીવરસ્તોત્રમ્ છે
॥१५६॥ » પઝિનમજ્જાઉં, મારું નવપલાભમ્ | आत्मरक्षाकरं वज्र - पञ्जराभं स्मराम्यहम् ॥ १ ॥
બારસાખ સ્થાપન વિધિ
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org