________________
॥ १२४ ॥
અઢાર અભિષેક
વિધિ
Jain Education International
श्री सकलचन्द्र गणिकृत्
(श्री अष्टादश (अढार) अभिषेक विधि)
અઢાર અભિષેક
(૧) પ્રથમ વિધિપૂર્વક રાગરાગણીથી સ્નાત્ર ભણાવવું.
(૨) અઢાર અભિષેકની સર્વ સામગ્રી વ્યવસ્થિત તૈયાર કરી સુવિહિત ગુરુમહારાજ શ્રી અથવા વિધિ વિધિકારક પાસે મંત્રાવવી. (વાસક્ષેપ કરવા પૂર્વક)
(૩) સકલસંઘ સમુદાય, પ્રથમ મૂળનાયક ભગવાનની સ્તુતિ બોલે, પછી વજપંજર સ્તોત્ર બોલી આત્મરક્ષા કરવી, જે નીચે મુજબ છે.
॥ श्रीवज्रपञ्जर स्तोत्रम् ॥
परमेष्ठिनमस्कारं, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र पञ्जराभं स्मराम्यहम् ॥ १ 11 ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् ॥ ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ॥ २ 11
ॐ
***
For Personal & Private Use Only
·***X**X
******
॥ १२४ ॥
www.jainelibrary.org